RBIએ ઓગસ્ટ મહિનાને માટે બેંક હોલીડેનું લિસ્ટ જાહેર કર્યું છે. આવનારા મહિને બીજા અને ચોથા રવિવાર સહિત કુલ 10 દિવસ બેંક બંધ રહેશે. આ મહિને સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી સહિતના અનેક તહેવારો આવી રહ્યા છે. જો તમે આવતા મહિને બેંક સંબંધી કોઈ કામ છે તો તમે રજાની તારીખો અનુસાર પ્લાન કરી લો તે જરૂરી છે. ઓગસ્ટમાં અનેક તહેવારો જેમકે સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી પણ આવી રહ્યા છે. આ સિવાય બીજા અને ચોથા શનિવાર સિવાય રવિવારે પણ રજા રહેશે. તો નોંધી લો ગુજરાતમાં રજાની તમામ તારીખો.
જાણો રજાની તમામ તારીખો
દરેક રાજ્યો માટે અલગ છે નિયમ
આ દરેક રજાઓ દરેક રાજ્યોમાં લાગૂ રહેશે નહીં. RBIની ઓફિશિયલ વેબસાઈટ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx પર આપવામાં આવેલી રજાઓનું લિસ્ટ પણ તમે ચેક કરી શકો છો. બેંકની રજાઓ તમે પહેલાથી ચેક કરીને તમારા કામનું પ્લાનિંગ કરી શકો છો.