રાયણ સૂકા, અર્ધસૂકા વિસ્તારમાં થતું ખૂબ જ ખડતલ, મધ્યમ કદનું સદાપર્ણી ઝાડ છે. તેનું અંગ્રેજી ખીરની અને વૈજ્ઞાનિક નામ મનીલકારા હેકઝાન્ડ્રા છે. રાયણનો ઝાડ ગુજરાતની અંદર જે પડતર વિસ્તાર છે ત્યાં સારો થાય છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં…