બિલ્ડિંગમાં 3-4 હોસ્પિટલમાં નવજાત બાળકો ફસાયાદેવ કોમ્પલેક્સમાં ત્રીજા માળે સર્વર રૂમમાં લાગી આગ ઓફિસના કાચ તોડીને લોકોને બચાવાયાઆગની ઘટનામાં નવજાત બાળકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18મી જૂનના રોજ વડોદરા આવી રહ્યાં છે, ત્યારે અગાઉથી નક્કી કરવામાં આવેલો શહેરમાં વડાપ્રધાનનો રોડ શૉ રદ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ અલકાયદા તરફથી ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી હતી. આથી સુરક્ષા કારણોસર વડાપ્રધાનનો રોડ શૉ રદ કરાયો હોવાનું કહેવાય છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજે જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે.
મદાવાદમાં જન્મેલી અને દમણમાં ઉછરેલી સમાબિંદુ આવનારી 11 જૂનના રોજ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા શંકર ભગવાનના મંદિરમાં સોલોગેમી એટલે કે તે પોતાની સાથે જ લગ્ન કરશે. સોલોગેમીનો આ ભારતનો પહેલો બનાવ વડોદરામાં બનવામાં જઈ રહ્યો છે.
પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ભાજપમાં જોડાવાનું પોસ્ટર પોસ્ટ કર્યું છે. જે પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, હાર્દિક પટેલ 2 જૂન, ગુરુવારે કમલમ ખાતે ગાંધીનગરમાં ભાજપમાં જોડાશે. જો કે હાર્દિકના ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ આજે સવારે 9 વાગ્યાથી શરૂ થઇ જશે. તેઓ સવારે 9 વાગ્યે ઘરે દુર્ગાનો પાઠ કરશે, ત્યારબાદ તેઓ SGVP ગુરુકુલમાં સવારે 10 વાગ્યે શ્યામ અને ધનશ્યામ આરતી કરશે.
હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. જેમાં કમલમમાં સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે. તેમાં 15000 કાર્યકર્તાઓ સાથે હાર્દિક કેસરિયો ધારણ કરશે. કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલ હાર્દિક ભાજપમાં જોડાશે તેવી ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. જો કે હવે આ તમામ અટકળોનો અંત આવી ગયો છે.
3 વર્ષ પહેલા સરથાણાના તક્ષશિલા દુર્ઘટનામાં 22 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા હતાં. પરંતુ આ ઘટનામાં જતીન નાકરાણીએ પોતાના જીવના જોખમે 14 બાળકોના જીવ બચાવી ચોથા માળેથી કૂદકો માર્યો હતો.
પાદરામાં વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને નાગરિકે ગેસ સિલિન્ડરનો ભાવ એક હજાર કેમ? પ્રજાનું નહીં વિચારવાનું? તેવો સવાલ કરતાં 14 સેકન્ડમાં માઇક લેવાતાં લોકશાહીનું હનન થયાની લાગણી ઉભરી હતી.
ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે સોમવારે દિવસભર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષપદે કારોબારીની બેઠક મળી હતી. જેમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ, કામગીરી અને જવાબદારીઓની વહેંચણી કરવા ઉપરાંત 300થી વધુ નેતાઓને ચૂંટણી લડવા રૂ.200 કરોડથી વધારે ફંડ એકત્ર કરવા ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.
ગુજરાત કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યા બાદ અન્ય રાજકીય પક્ષમાં જોડાવવા માટેની ચાલી રહેલી અટકળો વચ્ચે હાર્દિક પટેલ 10 હજારથી વધુ સમર્થકો સાથે 28મીએ ભાજપ-પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીની હાજરીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત આવે એ પહેલાં ભાજપનો ખેસ પહેરે એવી શક્યતા છે.
ગુજરાતનો આણંદ જિલ્લો ચર્ચામાં છે. કારણ અહીં ત્રણ જગ્યાએ આકાશમાંથી 'ગોળા' જેવી કોઈ અજાણી વસ્તુનું પડવું. આકાશમાંથી 'ગોળો' પડવાની ઘટના આ વિસ્તારમાં કુતૂહલનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર પણ આ અંગે વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે.
સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં દોષિત ફેનિલ ગોયાણીને કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યો છે. આજે કોર્ટમાં સજા સંભળાવવામાં આવી શકે છે. દરમિયાન ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો.
અશ્વિન કોટવાલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. જેમાં MLA અશ્વિન કોટવાલ આજે ભાજપમાં જોડાશે. તથા વિધાનસભા અધ્યક્ષે રાજીનામાંનો સ્વીકાર કર્યો છે. તેમજ અશ્વિન કોટવાલ કમલમ ખાતે કેસરિયો ખેસ પહેરશે.
સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9.30 કલાકે ગ્લોબલ પાટીદાર સમીટનો આરંભ થયો છે. તેમાં PM મોદીએ સમીટનું...
Gujarat High Court | SBI | Farmer Loan: આટલી નજીવી રકમ માટે નો ડ્યૂઝ સર્ટિફિકેટ ઈસ્યુ ના કરવું, એક પ્રકારે અત્યાચાર છે.
નાગરિકોને સંલગ્ન કરીને ભારતીય સશસ્ત્ર્ર દળોના કર્મચારીઓ પાસેથી સંરક્ષણ સંસ્થાઓને લગતી મહત્વપૂર્ણ અને સંવેદનશીલ માહિતી એકત્રિત કરી રહ્યા છે.
સુરતના પાસોદરામાં ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા ગ્રીષ્માની હત્યામાં ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. હવે કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે.
બ્રિટિશ PM બોરિસ જોન્સન ગુજરાતના મહેમાન બન્યા છે. ત્યારે આજે સવારે બ્રિટિશ PMનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતુ. તથા હજારો લોકોએ રસ્તા પર બોરિસ...
યુકેના પ્રાઈમ મિનિસ્ટર અમદાવાદના મહેમાન બન્યા છે. જેમાં બોરિસ જ્હોનસન અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. તેમાં અમદાવાદ એરપોર્ટ પર યુકેના PMનું સ્વાગત કરાયુ છે.
યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત કરાયુ છે. જેમાં રાજ્યપાલ, મુખ્યમંત્રીએ યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન...
રાજકોટના ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના બની છે. જેમાં યુવક અને યુવતીની હત્યા કરવામાં આવી છે. તેમાં યુવતીના પિતા અને ભાઈએ જ હત્યા કરી છે.
અમદાવાદમાં અસ્થિર મગજની મહિલાની ડિલિવરી થઇ છે. જેમાં શૌચક્રિયા દરમિયાન બાળકની ડિલિવરી થઇ હતી. ડીલીવરી બાદ બાળક કમોડમાં ફસાઈ ગયું હતું. તેમાં ફાયરના...
જે 51 જેટલા ટૂંકાગાળાના નવા સ્વરોજગાર અભ્યાસક્રમો એમજીએલઆઇમાં શરૂ થઈ રહ્યા છે તેમાં ક્લાઉડ ટેક્નોલોજી-ક્લાઉડ કમ્પ્યૂટિંગ, રોબોટિક્સ...
Surat Rape | Murder: બાળકીને શોધતું આ પરિવાર રેશ્મા રો-હાઉસ સામે નાઇટ શિફ્ટમાં ઉભી રહેલી પોલીસ પાસે પહોંચતાં પૂણા પોલીસને જાણ કરાઇ હતી.
મોર્નિંગવોકમાં નિકળેલા સુરત પોલીસ કમિશનરને ઓફિસર જીમખાના પાસે એક વૃદ્ધે કહ્યું‘તમે પોલીસ કમિશનર છો એવું પૂછીને ભત્રીજાની ખોવાયેલી...
આજે દેશભરમાં રામનવમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ખંભાત અને હિમ્મતનગરમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આણંદમાં સંવેદનશીલ ગણાતા ખંભાતમાં રામનવમી શોભાયાત્રા ઉપર પથ્થરમારાનો બનાવ બનતા કોમી તંગદિલી વ્યાપી છે.
Ram Navami | Ram Navami procession | Stone pelting: 2 જૂથો આમને સામને આવીને પથ્થરમારો કરતાં સમગ્ર વિસ્તારમાં તંગદીલી છવાઈ ગઈ હતી. તોફાની ટોળાએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી.
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ખેડૂતો બળદ બન્યા છે. જેમાં મોંઘવારીએ ખેડૂતોને પણ રડાવ્યા છે. તેમાં પેટ્રોલ, ડીઝલ, ખાતરના ભાવો વધ્યા અને ખેત વિજળીના...
PSI, LRD, આર્મી, AMCમાં ભરતીના નામે લલચાવી પૈસા ખંખેરતા હતા સ્વામી વિવેકાનંદ તા��ીમ કેન્દ્રના સંચાલક સહિત ત્રણ આરોપીની ધરપકડ, બેની શોધખોળ AMCની ભરતીના ફેર્મ તેમજ ફીની રિસિપ્ટ મળી આવી સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને લોકોને ઠગનાર ગેંગનો પર્દાફાશ થયો છે.…
અમદાવાદમાં આવેલી થલતેજની ઉદગમ સ્કૂલનો વધુ એક મનસ્વી નિર્ણય સામે આવ્યો છે. જેમાં ઉદગમ સ્કૂલના સંચાલકોએ નિયમ વિરુદ્ધ જઈ જાતે જ વિદ્યાર્થીઓને...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ AAPનો ખેલ પાડી દેવા તત્પર હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે, એક પછી એક AAPના નેતા કેસરિયો કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે.
પલસાણાની ચલથાણની રામ કબીર સોસાયટીમાં ઘર નં. C 51માં રહેતા અને મૂળ ઓડીસાના બાબુરામ કાશીનાથ સ્વાઇન પોતાની પત્ની ભારતીબેન અને 2 દીકરી રિયા અને રિચા સાથે રહે છે. મંગળવારની રાત્રે પરિવારના 3 સભ્યો સુઈ ગયા હતા
તેનું ધ્યાન રાખીને કાંકરિયા ગેટ નંબર 4 ને મોટો બનાવીને તેની પાસે મુલાકાતીઓનો સામાન મૂકવા માટે એક રૂમ બનાવવાનું આયોજન કરાયું છે.
મંત્રીએ યોજના સ્થગિત કરવા બદલ કેન્દ્રનો આભાર માનતા કોંગ્રેસ ગેલમાં જો કે લેખિત શ્વેતપત્રની માગ પકડી રાખતી કોંગ્રેસ ડાંગમાં 2,500 નવા કૂવા બનાવવા થતાં બ્લાસ્ટિંગથી યૂક્રેન જેવી ફીલિંગ ! વિધાનસભામાં મંગળવારે જળસંપત્તિ વિભાગ સંભાળતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના આદિવાસીઓના…
વનરક્ષક કથિત પેપરકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં પરીક્ષા શરૂ થયા પહેલા જ આરોપીને ધાબે બેસાડ્યો હતો. તથા સવારે 9 વાગ્યે સુમિતને શાળાના...
Forest Guard Exam | Gujarat paper leak: હાલ તો આ સમગ્ર મામલે વિસનગર DySP ઉનાવાની સ્કૂલમાં જવા રવાના થઈ ગયા છે.
ફ્ટરીઓને તાળાં લાગી જશે. ઉદ્યોગકારોને નુકસાનીમાંથી બચાવવા ટૂંક સમયમાં જ ગેસ પરનો 20 ટકા કાપ ઉઠાવી લેવો જોઈએ અને આવતા મહિને 100 ટકા ગેસ સિંગલ
સીજી રોડની રેસ્ટોરન્ટમાં ફરજ બજાવતા એકાઉન્ટન્ટને મેનેજરે એક ઓર્ડર રિસિવ કરવા અને પેમેન્ટ લેવા કહ્યું હતું. જેથી એકાઉન્ટન્ટે ફોન કરતા સામે...
અમદાવાદના મેયર કિરીટ પરમાર સૌથી છેલ્લે કમલમ પહોંચ્યા હતા. જેમાં PM મોદીના પ્રવેશ પછી તેમને પ્રવેશ ન મળ્યા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા.
એરપોર્ટ પર PMનું ભવ્ય સ્વાગત કરાયું રોડ-શોમાં લાખોની સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા CM,સી.આર.પાટીલ સહિત આગેવાનો ઉપસ્થિત PM મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. જેમાં એરપોર્ટ પર PMનું ભવ્ય સ્વાગત કરાયું છે. તથા અમદાવાદ એરપોર્ટથી કોબા કમલમ સુધી રોડ-શો યોજાઇ…
બાદમાં કોઈ પ્રકારની પરીક્ષા યોજ્યા વગર પ્રમોશન પણ આપી દેવાય છે. આ રીતે જયેશ રાદડિયાએ 50 કરોડ ભેગા કર્યાનો આક્ષેપ કરાયો છે
રસપ્રદ એ પણ છે કે, ફિકસ્ડ કોસ્ટ પેટે 2020માં સૌથી વધુ સરેરાશ યુનિટદીઠ ભાવ એપ્રિલ-20માં રૂ. 9.05 ચૂકવાયો હતો, જ્યારે 2021માં નવેમ્બર 21માં સૌથી...
ગરબાડાના કોંગી ધારાસભ્ય ચંદ્રિકા બારિયાએ મહિલા દિનનો લાભ લઈ ગૃહમાં એવી રજૂઆત કરી હતી કે, હું મારા પોતાના રક્ષણ માટે વર્ષ 2007થી સુરક્ષા કમાન્ડો...
અમદાવાદમાં ઇન્કમટેકસ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 15થી 20 સ્થળોએ તમાકુનું ઉત્પાદન કરતા બાગબાન ગ્રુપ ઉપર દરોડાની...
એક લાખનો એક ચેક ભાજપના નામનો લાવવાના મેસેજને પગલે ભારે વિવાદ ઉભો થયો છે અને રાજકારણ ગરમાયું છે.
દેખીતી રીતે જ મંત્રીને આ માહિતીની જાણકારી ન હોય પરંતુ સરકારના બધા જ અધિકારીઓ જે હકીકતથી વાકેફ હતાં તેમણે પણ મંત્રીનું ધ્યાન ન દોર્યું અથવા...
કોરોના મહામારી દરમિયાન શિક્ષકોને પગાર વધારો ન આપતા, ઘણાં શિક્ષકોએ સ્કૂલો છોડી હતી. જેથી સંચાલકોએ શિક્ષકો સ્કૂલો ન છોડે અને શિક્ષકોને મોંઘવારી અને ઇન્ક્રીમેન્ટ મળે તે માટે એફઆરસીમાં ફી વધારો માગ્યો હતો. ફી રેગ્યુલેશન કમિટીએ સ્કૂલોની દલીલને માન્ય રાખીને સ્કૂલોને ઇન્ક્રીમેન્ટનો વધારો માન્ય રાખ્યો છે
સુરતમાં પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરાવનાર સમાજસેવક ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ગત મોડી રાતે હૃદયમાં દુખાવાની ફરિયાદ તેમના મિત્રો અને પરિવારજનોને કરી હતી. ત્યાર બાદ વધુપડતો હૃદયમાં દુખાવો છતાં તેમને પી.પી.સવાણી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાં તેમને હાર્ટ-એટેક આવ્યા હોવાનું કહ્યું હતું.
બાળકો રમી શકે, જમી શકે અને અભ્યાસ કરી શકે તેવી બધી વ્યવસ્થા મહારાજાએ કરી હતી. અનાથોને સૂવા માટે અલગ અલગ પથારીની વ્યવસ્થા પણ આપી હતી.
સાંજ પડેને ચારે દિશામાં શિવ આરાધનાના ગીતોથી સંતવાણી, લોકડાયરામાં કલાકારો શિવભક્તિમાં લીન બન્યા છે. યાત્રિકો ભજન, ભોજન અને ભક્તિના...