What’s hot now

  • રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી MBBS ગુજરાતીમાં ભણાવાશે : સરકારની જાહેરાત

    Jan 19,2023

    રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષથી એમબીબીએસનો અભ્યાસક્રમ પણ ગુજરાતીમાં ભણાવાશે અને કોર્સના પુસ્તકો પણ ગુજરાતીમાં ઉપલબ્ધ થશે, એવું સરકારી પ્રવક્તા-મંત્રી ઋષિકેશ પટેલે બુધવારે મંત્રીમંડળની બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું.

  • પંજાબ સરકારે IAS ઓફિસર Parampal kaurને ફરજમાંથી મુકત કર્યા

    May 12,2024

    પંજાબ સરકાર અને ભટિંડાથી ભાજપના ઉમેદવાર પરમપાલ કૌર વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થઈ ગયો છે. હવે પરમપાલ કૌર માટે લોકસભા ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. પંજાબ સરકારે IAS ઓફિસર પરમપાલ કૌરને ફરજમાંથી મુક્ત કર્યા છે, પરંતુ સરકારે VRS સુવિધા આપવાનો ઇનકાર કરી દીધો છે.

  • RMCનો મોટો નિર્ણય, સોમવારે સત્તાધીશો સરકારીના બદલે પોતાનું વાહન વાપરશે

    Oct 24,2023

    રાજકોટ મનપાના સત્તાધીશો દ્વારા એક સારી પહેલના ભાગરૂપે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે હવેથી સત્તાધિકારીઓ અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે સરકારીના બદલે પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ કરશે અથવા પોતાની રીતે કોઈ અન્ય વાહનની સગવડ કરી ઓફિસે આવશે પરંતુ સરકારી વાહન નહીં વાપરે.

  • IPL 2023: લખનૌની શાનદાર જીત, પંજાબને 56 રને હરાવ્યું

    Apr 29,2023

    IPL 2023ની 38મી મેચમાં પંજાબ કિંગ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થયો હતો. આ મેચ મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ હતી. પંજાબના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા.

Around The World

  • Israel Attack: ગાઝાના વિસ્તારો પર ઈઝરાયેલનો એટેક, 78 લોકોના થયા મોત
    May 30,2024

    Israel Attack: ગાઝાના વિસ્તારો પર ઈઝરાયેલનો એટેક, 78 લોકોના થયા મોત

    ઇઝરાયેલની સૈન્યએ બુધવારે દાવો કર્યો હતો કે તેણે ઇજિપ્ત સાથે ગાઝાની સરહદે ચાલતા વ્યૂહાત્મક કોરિડોર પર નિયંત્રણ મેળવી લીધું છે. ફિલાડેલ્ફિયા તરીકે ઓળખાતો આ કોરિડોર પડોશી દેશ ઇજિપ્તની સરહદ પર દક્ષિણ ગાઝા શહેર રફાહ નજીક ફેલાયેલો છે, જ્યાં તાજેતરમાં ઇઝરાયેલી દળો ���ચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.

    Happy Birthday Rohit Sharma: જાણો 'હિટમેન'ના 5 ઐતિહાસિક રેકોર્ડ્સ, જેને તોડવા અશક્ય
    Apr 30,2024

    Happy Birthday Rohit Sharma: જાણો 'હિટમેન'ના 5 ઐતિહાસિક રેકોર્ડ્સ, જેને તોડવા અશક્ય

    ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા મંગળવારે (30 એપ્રિલ) 37 વર્ષનો થઈ ગયો. હિટમેન રોહિત હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ધૂમ મચાવી રહ્યો છે. આ વખતે તે મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો કેપ્ટન નથી. રોહિત એક ખેલાડી તરીકે રમી રહ્યો છે. તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી મળી છે.

Top