મહિલા પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન આગળ વધારતા સતત ચોથી મેચ જીતી ટોપનું સ્થાન વધુ મજબુત બનાવ્યું હતું. યુપી વોરિયર્સ સામને મુકાબલામાં જીતવા માટે મળેલા 160 રનના ટાર્ગેટને મુંબઈ ઇન્ડિયન્સે માત્ર બે વિકેટ ગુમાવી હાંસલ કરી લીધી હતો.
મુંબઈ ઈન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગ (WPL)માં સતત બીજી જીત મેળવી છે. ટીમ માટે ઘણા ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પરંતુ સૌથી ખાસ હેલી મેથ્યુઝની રમત રહી છે. હેલીએ બે મેચમાં 124 રન બનાવ્યા છે. 179.71ના સ્ટ્રાઈક રેટ સાથે.