આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ, ખાનપાન અને યોગની ખામીના કારણે અનેક લોકો બેલી ફેટની સમસ્યાથી લડી રહ્યા છે. બેલી ફેટ એટલે કે પેટની ચરબી વધવાનું સરળ છે તેટલું જ મુશ્કેલ છે. અનેક યુવાઓમાં ગમે તે ખાઈ લેવાની આદતના કારણે પણ ઓછી ઉંમરમાં બેલી ફેટ જોવા મળે છે.
ડેન્ગ્યુથી બચાવ કરશે આયુર્વેદ ઉપાયગિલોય અને પપૈયાના પાનનો જ્યૂસ લાભદાયીડેન્ગ્યુમાં પપૈયાના પાન ખૂબ જ ફાયદાકારક વરસાદની ઋતુમાં ઘરમાં અનેક જગ્યાએ પાણ
સામાન્ય રીતે આર્થરાઇટિઝ અથવા ઘૂંટણની સમસ્યા વૃદ્ધ લોકોમાં જોઈ શકાય છે પણ ક્યારેક એમ બાળકો સામેલ હોય એવું પણ બને છે. નાના બાળકોને આર્થર���ઇટીઝ થવાથી તેમના રોજ બરોજના કામ પર અસર પડે છે. 16 વર્ષથી નાના બાળકોને થાય તો તેણે જુવેનાઇલ આર્થરાઇટિસ કહેવાય છે.
તે પોષક તત્વોથી ભરેલું હોય છે જે તેના મૂળમાંથી શરીરના દરેક મોટા રોગને દૂર કરે છે. જો તમે રોજ તેનું સેવન કરો છો, તો તમારું શરીર સ્વસ્થ થઈ જશે. તો, મિત્રો, તમે જાણો છો કે અમરાબેલનું સેવન કેવી રીતે કરવું અને તેના ફાયદાઓ વિશે પણ જાણશો.
જો તમને એમ કહેવામાં આવે કે તમે કોઈ બ્યૂટી પ્રોડક્ટ્સ ન વાપરો અને ફક્ત ઘરેલૂ ઉપાય તમારા પિમ્પલને દૂર કરશે. તો આ વાત કદાચ તમારા માન્યામાં આવશે નહીં. પણ એ વાત સાચી છે કે સોપારીના પાનની મદદથી રાતોરાત પિમ્પલ્સથી છૂટકારો મળી જાય છે. સોપારીના પાનમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે પિમ્પલ્સને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આની મદદથી ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે અને તમારી ત્વચાને સુંદર બને છે.
પથરીની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે. પહેલા પથરીના દર્દી ક્યારેક જોવા મળતા હતા. આજકાલ દરેક બીજા વ્યક્તિને પથરીની બીમારી હોય છે. પથરી એક એવી બીમારી છે જેમા રોગીને અસહનીય
નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા અનુસાર ગ્રીનસ્ટેન્ડના ક્વીન વિક્ટોરિયા હોસ્પિટલ દ્વારા આ મુદ્દે માહિતી આપવામાં આવે છે. ઘણીવાર પેઢામાં ફસાયેલ
Health News, Side Effects, Grapes, Eating, Constipation, Weight gain, vitamins, kidney issue
શિયાળાની ઋતુમાં વજન ઘટાડવા માટે તમે તમારા ડાયટમાં પીનટ બટરનો સમાવેશ કરી શકો છો
દાળ ખાવાથી કેન્સર જેવી ઘાતક બીમારીથી બચી શકાય છે. ડાયાબિટીસ, હૃદયરોગ અને મેદસ્વિતામાં પણ દાળથી ફાયદો થાય છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં સંશોધકોએ જણાવ્યું કે, દાળમાં ફાઇટોકેમિકલ્સ અને ટેનિન્સ હોય છે, જેનાથી દાળમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિકાર્સિનોજેનિક ઇફેક્ટ થાય છે.
બ્રિટિશ દસ્તાવેજી ચેનલ 4ના અહેવાલ મુજબ ગયા વર્ષે 18થી વીસ વર્ષની વયના દસ મિલિયનથી વધારે યુવાનોને એન્ટિ ડિપ્રેશનની સારવારનું સૂચન કરાયું હતું.
તમે આમળાનું અથાણું પણ બનાવી શકો છો. આ તમારી રોગપ્રતિકારક શક્તિ અને પાચન તંત્રને સ્વસ્થ રાખશે. તે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે.
કેટલાક લોકો સવારે ખાલી પેટે જામફળ ખાતા હોય છે. જેમને એ રીતે જામફળ ખાવાની ટેવ-અભ્યાસ હોય તેમને તથા પિત્ત પ્રકૃતિવાળાઓને એ રીતે જામફળ ખાવાથી કંઈ નુકસાન થતું નથી
મસૂરની દાળના પાણીમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
શિયાળો આવતાની સાથે જ લોકો અવનવી વસ્તુઓ બનાવીને ખાવાનું શરૂ કરી દે છે. ત્યારે શિયાળાની સૌથી ખાસ વાત હોય છે બજારમાં મળતા વિવિધ શાકભાજી
ખારેક લાંબો સમય ટકી શકે છે. તેમાં કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન સી જેવા કેટલાય પોષક તત્ત્વોની પણ ભરમાર હોય છે. જો તેનું દૂધ સાથે સેવન કરવામાં આવે તો તેના ગુણ વધી જાય છે. દરરોજ ખાસ તો શિયાળામાં દૂધમાં ખારેક ઉકાળીને…
માહિતી અનુસાર, તે મધમાખીના મધપૂડામાંથી કાઢવામાં આવે છે પરંતુ મધમાખીઓ આને દરેક ફૂલમાંથી નહીં પરંતુ આલ્ફાલ્ફા, ફાયરવીડ અને સફેદ ક્લોવરના ફૂલોમાંથી લાવે છે.
સફેદ ચણોઠી: ચણોઠી ના વેલા થાય છે.વેલના પાંદડા બારીક અને લાંબા હોય છે.ચણોઠીમા ધોળી, લાલ અને કાળી એવી ત્રણ જાતની હોય છે. ત્રણે ના વેલા જોવામાં સરખા જ હોય છે.
શું તમે જાણો છો કે રોટલી ખાધા પછી તરત જ પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેની સીધી અસર આપણી પાચક સિસ્ટમ પર પડે છે. જમ્યા પછી કોલ્ડ ડ્રિંક્સ, દૂધ પણ ન પીવો.
ફળો સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી માનવામાં આવે છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણતા હશે કે અમુક ફળો એવા છે જેને ફ્રીજમાં મુકવાથી હાનીકારક સાબિત થશે શકે છે. ચાલો જણાવીએ આ ફળો વિશે.
હિમેજ અત્યંત અસરકારક ઔષધી છે. તે વાળ ખરતા અટકાવે છે. અને વાળ ના વિકાસમાં વધારે પ્રોત્સાહન આપે છે. હિમેજમાં વિટામિન સી, લોહતત્વ, મેંગેનીઝ, સેલેનિયમ અને તાંબાની હાજરીના કારણે હિમેજ માથાને ખોપરીને અત્યંત મજબૂત અને શ્રેષ્ઠ બનાવે છે. ગેસની સમસ્યા લુખી, અળવી અને ઠંડી, ચંચળ હોય છે. હિમેજ કબજિયાતમાં એકદમ ચીકણું અને ગરમ વાયુનું ઉત્પન્ન કરનારા …
કોરોનાએ છેલ્લા ૧૫ મહિના કરતાં વધુ સમયથી પગપેસારો કર્યો છે ત્યારથી 'ન્યૂ નોર્મલ' હેઠળ દરેક વ્યક્તિની જીવનશૈલીમાં કોઇને કોઇ પરિવર્તન આવી ગયું છે. જેના ભાગરૃપે સ્કૂલ-કોલેજમાં ઓનલાઇન શિક્ષણ તો ઓફિસમાં હવે ઓનલાઇન મીટિંગ 'ન્યૂ નોર્મલ'નો હિસ્સો થઇ ગયું છે.
બાળકોથી લઇને વૃદ્ધ લોકો સુધી દરેક વ્યક્તિ માટે દેશી ઘીનું સેવન ઘણું ફાયદાકારક હોય છે. આ શરીરને શક્તિ આપવાની સાથે-સાથે ઈમ્યૂનિટી બૂસ્ટ કરવાની પણ ક્ષમતા રાખે છે.. તેના રેગ્યુલર સેવનથી કેટલાય પ્રકારની બીમારીઓ દૂર રહે છે. દેશી ઘી આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે જ સારું માનવામાં આવે છે. જાણો, નિયમિત રીતે પોતાના ખોરાકમાં દેશી ઘીનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો આ આપણા શરીરને કયા રોગથી બચાવવામાં મદદરૂપ થશે.
અમેરિકાના એક તાજેતરના નવા રિસર્ચ પ્રમાણે જો તમે એક વર્ષની અંદર 10 પેકેટ થી વધારે સિગરેટ પીવો છો તો તમને બ્રેઈન સ્ટ્રોક આવવાના સૌથી વધારે ચાન્સ છે
૯૯% લોકો ને નથી ખબર આ ફ્રુટ વિશે. સ્વસ્થ સંબંધી ફાયદા જાણો! નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એવોકાડો ફ્���ુટ ખાવાથી થતા ફાયદા. તેમાં
ની રિપ્લેસમેન્ટ , સાંધા નો ગોળો બદલાવ્યો , ઘુટણ બદલાવ્યા જેવા શબ્દો અને સર્જરી આજે સાવ સામાન્ય બની છે. શા માટે આવી જરૂર પડે છે ? કારણકે હડકુ ઘસાઈ જાય છે. સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. જેના કારણે આવું કરાવવું પડે છે. જે સામાન્ય રીતે અસ્થિવા કહેવામાં આવે છે. આજે આપણે અસ્થિવા ના લક્ષણો , સારવાર અને તેનાથી બચવાના ઉપાય પર વાત કરવાના છીએ.
આ બીમારી મા બાળકો ૧૫-૨૦ વર્ષ ની વયે મૃત્યુ પામે છે. જણો સંપૂર્ણ માહિતી… થેલેસેમિયા એ વારસાગત માતા-પિતા પાસેથી મળતો જનીન દ્રવ્ય નો લોહી ને લગતો રોગ છે. થેલેસેમિયા બાળકોમાં રહેલું લોહી જેમાં આવેલ હિમોગ્લોબીન એટલે કે લોહીના ટકા ઓછા થઈ જાય છે. તેથી બાળકના શરીરમાં પૂરતા પ્રમાણમાં લોહી રહેતો નથી અને તેને અનેમીયા જેવા લક્ષણો જોવા મળે છે.
ભારતમાં કિડનીના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. તેની પાછળનું મુખ્ય કારણ લોકોમાં એના પ્રત્યેની જાગૃતિનો અભાવ છે. કિડનીના રોગો અને જનજાગૃતિ માટે વિશ્વમાં દર વર્ષે કિડની દિવસ ઊજવવામાં આવે છે. જેથી આ નિમિત્તે અમે તમને કિડનીના રોગો સંબંધી કેટલીક માહિતી આપીશું.
ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં - વિટામીન' બી-૧૨'ની ઉણપ હોય છે.તે દૂર કરવામાં 'ગોટલી' મદદરૂપ બની શકે છે.
આજે દરેક છોકરીઓ ઈચ્છતી હોય છે કે તે સુંદર દેખાય એવામાં છોકરીઓ તેની સુંદરતા વધારવા અને ચહેરા પર નીખાર લાવવા માટે બજાર માં મળતી ઘણીબધી પ્રોડક્સ નો ઉપયોગ કરે છે તેમજ ઘણા ઘરેલું નુસ્ખા નો પણ ઉપયોગ કરે છે. તેની એક જ ઈચ્છા હોય કે તે અન્ય કરતા વધુ સુંદર દેખાય. જો તેના ચહેરા પર નાના...
કોરોના વાઈરસનું વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓને વધારે જોખમ રહે છે.
ચીનમાં પોતાનું ઉદગમ સ્થાન ધરાવતા કોરોના વાઇરસે ભારતમાં પણ પ્રવેશ કર્યો છે. અત્યાર સુધીમાં તેની ચોક્કસ રસી અથવા દવા શોધવામાં આવી નથી. તેથી તેનાથી બચીને રહેવામાં જ ફાયદો છે. કોરોના વાઇરસથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવી આવશ્યક છે. કોરોના વાઇરસ પણ એક પ્રકારનો ફ્લૂ છે. તેની અસર ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને જલ્દી થાય છે. યોગ્ય ડાયટ અને યોગનો સહારો લઈને રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે.
તુરિયાના શાકથી બધા લોકો પરિચિત હશે. પણ આ શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે. આનુ વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે. તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે.
ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો જ્યૂસ, શેક, આઈસક્રીમ, રસીલા ફળનું સેવન કરે છે. ઉનાળામાં મળતા રસદાર અને ઠંડા ફળમાંથી એક છે તરબૂચ. આ ફળમાં 90 ટકા પાણી અને ગ્લૂકોઝ હોય છે જે શરીરને ઠંડક આપે છે. તેમાં વિટામિન, મિનરલ, ફાઈબર જેવા પોષક તત્વ પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે સારા સાબિત થાય છે. શોધમાં સાબિત થયું છે કે ઉનાળામાં રોજ તરબૂચ ખાવામાં આવે તો અનેક બીમારીઓ દૂર થઈ શકે છે. કઈ કઈ છે આ બીમારીઓ ચાલો જાણી લો સૌથી પહેલા
1998માં પહેલી વખત ડો. મદન કટારિયાએ વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી શરૂ કરી હતી ડો. કટારિયા ઇચ્છે છે કે દુનિયાની દરેક વ્યક્તિ ખૂબ જ હસે હાસ્ય રોગ નિયમિત રીતે કર્યા બાદ 3 મહિનામાં જ બધી એન્ટી-ડિપ્રેશનની ગોળીઓ બંધ કરી
શરીરમાં એટલે કે પેટની ગરમીની અસર મોંમાં થવાની શરૂ થઇ જાય છે. જેનાથી મોંની અંદર પણ ગરમીનો અનુભવ થવા લાગે છે.
કેટલીક એવી વસ્તુઓ છે જેને તમે તાંબાના વાસણમાં રાખો છો અને તેનું તમે સેવન કરો છો જે સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરનાક સાબિત થઇ શકે છે.
હિમેટ્યુરિયા એટલે પેશાબમાં લોહી આવવું. આ એક સામાન્ય લક્ષણ છે અને નાનાં બાળકોથી લઈને મોટી ઉંમરની વ્યક્તિઓમાં પણ તે થઈ શકે છે. ખૂબ જ સામાન્ય લાગતી આ ફરિયાદ ખૂબ જ ગંભીર રોગનું પ્રથમ લક્ષણ પણ હોઈ શકે છે. આધેડ વયની વ્યક્તિમાં દર્દ વગરનું હિમેટ્યુરિયા હોય તો તે કેન્સરની નિશાની ગણી શકાય અને તેથી જ આ તકલીફને પ્રાથમિકતા આપીને તાત્કાલિક યુરોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.
વધેલું વજન કોઈને ન ગમે, પણ વજન વધવાની સમસ્યા મોટાભાગના લોકોને પરેશાન કરે છે. જેના માટે લોકો એક્સરસાઈઝ, ડાયટિંગ, બેલેન્સ ડાયટ અને ઘણી રીત અપનાવે છે. પણ બ્રેકફાસ્ટ પર ખાસ ધ્યાન આપતા નથી. જોકે સવારના બ્રેકફાસ્ટમાં થોડાં ફેરફાર કરીને પણ ઝડપથી વજન ઓછું કરી શકાય છે અને સાથે જ પેટની ચરબી પણ ઘટાડી શકાય છે. જેથી આજે અમે તમને વજન ઘટાડવા અને ચરબી દૂર કરવા માટે બેસ્ટ એવા 8 હેલ્ધી બ્રેકફાસ્ટ ફૂડ્સ વિશે જણાવીશું, જેને બધાંએ ખાવા જોઈએ. તો ચાલો આજે જાણી લો. * નાસ્તાથી કઈ રીતે ઘટે છે વજન? સવારનો નાસ્તો દિવસનો સૌથી મહત્વપૂર્ણ ભોજન હોય છે. જેનાથી શરીરને આખો દિવસ એનર્જી મળે છે સાથે જ મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ થાય છે. જેથી નાસ્તામાં યોગ્ય આહાર લેવાથી શરીરમાં ભરપૂર પોષક તત્વો મળી રહે છે. સાથે જ મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે. * ચણા અને ગોળ આયર્ન અને ફાયબરથી ભરપૂર ચણા અને ગોળને એકસાથે ખાવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. જેનાથી બોડીનું ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. સવારે નાસ્તામાં પલાળેલાં ચણાની સાથે ગોળ ખાવાથી ઝડપથી વજન અને ચરબી ઓછી થાય છે. * પ્રોટીનથી ભરપૂર દલિયા વજન ઘટાડવા માટે દલિયા એક બેસ્ટ ઓપ્શન છે. તેમાં પ્રોટીન, વિટામિન બી અને ફાયબર હોય છે. તેનાથી પેટ દુરસ્ત રહે છે. સાથે લાંબા સમય સુધી પેટ ભરેલું પણ રહે છે. જેનાથી ઓવરઈટિંગ થતું નથી. રોજ 1 વાટકી દલિયા ખાવાખી ફેટ પણ બર્ન થાય છે. * મધ અને અખરોટ ફ્લેટ ટમી જોઈએ તો બ્રેકફાસ્ટમાં મધ અને અખરોટ ખાઓ. તેમાં રહેલાં એન્ઝાઈમ શરીરમાં કેલરી બર્ન કરે છે. જેનાથી બોડીમાં જમા કોલેસ્ટ્રોલ ધીરે-ધીરે દૂર થવા લાગે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. * ફણગાવેલાં અનાજ ફણગાવેલાં અનાજ જેમ કે મગ, ચણા ખાવાથી શરીરને ઊર્જા મળે છે. તેનાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા ઘટે છે. સાથે જ બ્લડ સર્ક્યુલેશન પણ ઝડપથી થાય છે. તેનાથી પેટની આસપાસની ચરબી પણ ઓછી થાય છે. * કેલ્શિયમથી ભરપૂર દૂધ મિનરલ્સ, કેલ્શિયમ અને વિટામિન્સથી ભરપૂર ટોન્ડ અથવા સ્કિમ્ડ મિલ્ક પણ વજન ઘટાડવા માટે બેસ્ટ ઓપ્શન છે. તેમાં ફેટ ઓછું હોય છે. તમે નાસ્તામાં સિમ્પલ મિલ્કની જગ્યાએ બનાના શેક, મિલ્ક પપૈયા શેક અથવા તો મિલ્ક અને કોર્નફ્લેક્સ લઈ શકે છે. * કેળા સવારે નાસ્તામાં રોજ 1 કેળું ખાવાથી વજન ઘટાડવાની સાથે જ આખા દિવસ માટે ભરપૂર એનર્જી પણ મળે છે. પેટની ચરબી ઓછી કરવા માટે પણ તમે કેળા, અખરોટ અને મધ મિક્સ કરીને ખાઈ શકો છો. * લાઈટ અને હેલ્ધી પૌઆ વજન ઘટાડવા માટે નાસ્તામાં લાઈટ અને હેલ્ધી પૌઆ પણ સામેલ કરી શકો છો. તેનાથી આખો દિવસ પેટ ભરેલું લાગે છે. સાથે જ આ લો કેલરી ફૂડ હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. * પ્રોટીન પેક્ડ ઈંડા ઈંડા ખાવાથી ભૂખ શાંત થાય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું પણ રહે છે. તેનાથી ઓવરઈટિંગ થતું નથી. રોજ નાસ્તામાં 1 ઈંડુ ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે
English શબ્દ Morphea નો અર્થ થાય છે મોઢાં ઉપર પડેલા ખાડા અને આ પાછળ ઘણા કારણો હોય શકે છે. ખીલ તેમા નુ એક હોય શકે. આ સિવાય ઇજા ને લીધે, શરીર નો ઈમ્યુનિટી સિસ્ટમ બગડતા કાં પછી અમુક જિનેટિક કારણો ને લીધે પણ આ ખાડા જેવા નિશાન મોઢાં પર જોવા મળે છે. આથી સુંદર ચેહરો પણ ખરાબ લાગે છે.
બ્રેસ્ટ કેન્સરના કેસ આજ કાલ બહુ જ વધી ગયા છે. આ એક બહુજ ખતરનાખ બીમારી છે. બ્રેસ્ટ કેન્સર ના કેસ પુરુષો કરતા મહિલાઓ માં વધુ જોવા મળે છે. 30 થી 40 ની ઉમર ઘરાવતી મહિલાઓ માં બ્રેસ્ટ કેન્સરનો ખતરો ખુબ જ વધી ગયો છે. આજે અમે તમને એવા અમુક ખોરાક વિષે જણાવીશું જે ખાઈ ને આ બીમારી થાય છે. ચાલો જાણીએ એવા ખોરાક વિષે.