હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા અધિક-પુરુષોત્તમ માસનો આગામી 18 જુલાઇના મંગળવારથી આરંભ થશે. આ વર્ષે અધિક શ્રાાવણને પગલે બે મહિના સુધી મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાન, પૂજા-અર્ચના, વિવિધ પ્રકારના કાર્યક્રમોની વણઝાર જોવા મળશે.
મહા શિવરાત્રીની ઉજવણી માટે કટાસ રાજ મંદિર પરિસરની યાત્રા માટે ગુરુવારે અટારી-વાઘા બોર્ડર દ્વારા એક હિન્દુ જત્થા પાકિસ્તાન જવા રવાના થશે. કટાસ રાજ મંદિર પરિસરમાં મહાશિવરાત્રીની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ 18 ફેબ્રુઆરીથી શરૂ થશે. યાત્રાળુઓ પ્રાચીન મંદિરના અમર કુંડમાં પવિત્ર સ્નાન કરશે અને યાત્રાળુઓ અમર કુંડમાં દીવા પ્રગટાવશે
આ સપ્તાહ સ્નાન-દાન અને વ્રતનું રહેશે. આ સપ્તાહમાં પોષ મહિનાની ષટ્તિલા એકાદશી, તલ બારસ અને મૌની અમાસ આવશે. પોષ મહિનાની આ અમાસ શનિવારે હોવાથી શનિશ્વરી મહાપર્વ રહેશે. આ વ્રત-પર્વમાં પાણીમાં તલ નાખીને સ્નાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જશે.
શાસ્ત્રોમાં, પુરાણોમાં ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે – શ્રાવણે પૂજયેત શિવમ. એટલે કે શ્રાવણ મહિનામાં શિવ ઉપાસના વિશેષ ફળદાયી છે. ભોલે ભંડારી થોડી ભક્તિ થી પ્રસન્ન થાય છે અને તેના ભક્તોની ઇચ્છાઓ પૂરી કરે છે. એક શ્લોક મુજબ વેદ શિવા:, શિવ: વેદ એટલે વેદ શિવ છે અને શિવ વેદ છે.
સૌરાષ્ટ્ર ની પાવન ભૂમિ માં સંતો,શૂરાઓ ,સતીઓ અવતર્યા છે ��ને એટલે જ પોતાની ભક્તિ અને તપોબળ થકી દેવો પણ ધરતી પર આવવા મજબૂર થયા છે..!
આ વખતે હનુમાન જયંતિ શનિવારે છે. શનિવારનો દિવસ પણ હનુમાનજીને સમર્પિત છે. તેથી શનિવારનો દિવસ અને હનુમાન જયંતિનો યોગ ખૂબ જ શુભ છે.
જાણો કોણ હતા સમ્રાટ વીર વિક્રમાદિત્ય અને કેવી રીતે જોડાયું નવા વર્ષ સાથે તેમનું નામ ?
સફેદ રંગના કપડાં પહેરવાથી સૂર્યના તાપથી છુટકારો મળે છે. હોળીનો તહેવાર એવા સમયે આવે છે જ્યારે હવામાનમાં ગરમી વધવા લાગે છે. આવી સ્થિતિમાં
વૃદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને ધ્રૂવ યોગ સામેલ છે. આ સિવાય હોળી પર બુઘ-ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે.
આ સમયે નવો ધંધો શરૂ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ફળ નથી મળતું અને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આ સિવાય મુંડન,
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે
Astrology, Holi 2022, Rituals, Holika Dahan, Upay, Wealth
આજે શિવજીને પ્રસન્ન કરવાનો અનોખો અવસર. આ વર્ષે તા. 1 માર્ચ ને મંગળવારના રોજ એટલે કે આજે મહાશિવરાત્રિ પર્વ છે. કાલમાપનશાસ્ત્રમાં શ્રાદ્ધેય ગણાય છે.
રાજસ્થાનના ઘોલપુરનું શિવલિંગ દિવસમાં 3 વાર રંગ બદલે છે. સવારના સમયે શિવલિંગનો રંગ લાલ, બપોરના સમયે કેસરિયો અને સાંજે રંગ શ્યામ થઈ જાય છે
રાશિ અનુસાર પ્રભાવશાળી શિવમંત્રનો જાપ કરી શકાય છે. આ મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરવો.
મંગળ 26 ફેબ્રુઆરીએ મકર રાશિમાં ગોચર કરશે. જેના કારણે વૃશ્ચિક, સિંહ અને મીન રાશિના લોકોને ફાયદો થશે. જ્યારે મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા, તુલા,
સ���ર્ય આગામી 13 ફેબ્રુઆરીએ પરિવર્તન કરવાનો છે. તો જાણો કઈ 5 રાશિના લોકોને તેનાથી અપાર ધનલાભ મળશે.
મકર સંક્રાંતિના દિવસે ખીચડી અને તલના લાડુ ખાવાની પરંપરા છે.
આપના મન પરનો બોજો હવે હળવો થાય. ટેન્શન હળવું બને. નાણાકીય પરિસ્થિતિ બગડે નહીં તે જોજો. ખોટા મૂડી રોકાણ- ખર્ચા, મુશ્કેલી...
હિંદુ ધર્મ માટે સૌથી પવિત્ર દિવસ ગીતા જયંતી છે. માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ જ શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. એટલે આ પર્વ 14 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવશે. મહાભારત યુદ્ધ સમયે અર્જુનની સામે તેના પરિવારના લોકો હતાં.
વેદના વિષાદનો અનુભવ જણાય. સાંત્વના-સહાનુભૂતિ માટે રાહત થાય. આર્થિક સંજોગો પ્રતિકૂળ બને. આવક સામે ખર્ચા વિશેષ થવાથી બચત ન થાય. ચિંતા જણાય
મંગળનું આ ગોચર 29મી નવેમ્બરે સવારે 06.03 કલાકે થયું હતું. લગભગ ત્રણ મહિના પહેલા 17 ઓગસ્ટના રોજ મંગળ ગ્રહ તેની સમક્ષ આવી ગયો હતો.
માતા ગંગાની ડોલી આજે રાત્રે માર્કંડેય સ્થિત ભગવતી મંદિરમાં વિશ્રામ કરશે. ત્યાર બાદ શનિવારે ભાઇબીજ નિમિત્તે માતા ગંગાનો મૂર્તિ ઉત્સવ ડોલી સાથે મુખબા
તે સમયે આ રાજકુમારની પત્ની અત્યંત વિલાપ કરવા લાગી. જે જોઈ યમદૂત દ્રવિત થયા અને તેમણે કહ્યુ, આ કાર્ય તો મારે કરવું જ પડશે પણ વ્યક્તિનું અકાળે મૃત્યુ ન
આ કાળી ચોદશની રાત્રે દરેક લોકોએ પોતાના રક્ષણ માટે સાધના કરવી જોઈએ જેથી આખું વર્ષ તમારી આજુબાજુ નકારાત્મક ઊર્જાનો પ્રવેશ ન થાય. પૂજનવિધિ
અભિમાનીઓ માટે આપણે ત્યાં કહેવત છે કે, અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું. આપણી તો શું વિસાત? વિધાત્રીએ લખેલા લેખને બદલવાના પ્રયાસ રાવણે કર્યા પણ અંતે જે થવાનું હતું તે થઈને જ રહ્યું.
દરેક હિંદુને આટલી તો ખબર હોવી જ જોઈએ........ આપણા મહાન હિન્દુ ધર્મ વિશે બાળકો પાસે સાચી માહિતી નથી... તો તમે પણ આ માહિતી વાંચો અને તમારા બાળકો ને પણ વંચાવો.....
આ વર્ષે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ઘરની અંદર 2 ફૂટની અને બહાર મંડપમાં 4 ફૂટની મૂર્તિ સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. જોકે ગણેશચતુર્થીએ માટીના ગણેશ જ સ્થાપિત કરવા જોઇએ. માટીમાં સ્વાભાવિક પવિત્રતા હોય છે.
Janmashtami Celebration: આ સિવાય વિવિધ દેશોના ફૂલોથી ખાસ સજાવટ કરવામાં આવી છે. આજે આખા દિવસ દરમિયાન મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
શનિવાર, 28 ઓગસ્ટના રોજ રાંધણ છઠ્ઠ અને રવિવાર, 29 ઓગસ્ટના રોજ શીતળા સાતમ ઊજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણના મોટા ભાઇ બલરામનો જન્મ થયો હતો. એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે.
શ્રાવણ મહિનાનું પહેલું પ્રદોષ વ્રત 20 ઓગસ્ટ, શુક્રવારે આવી રહ્યું છે. શુક્રવારના દિવસે આવતા પ્રદોષને શુક્ર પ્રદોષ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે.
વિવિધતાથી ભરેલા દરેક સંબંધને સન્માન આપવુ અને તેમને કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટે કોઈ ને કોઈ તહેવાર કે પછી કોઈને કોઈ પ્રસંગ ચોક્કસ છે. આ રીતે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર આખા દેશમા ધૂમધામ સાથે ઉજવાય છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ ગુરૂ પ્રત્યે
16 જુલાઈ, શુક્રવારે કર્ક સંક્રાંતિ પર્વ સાથે સૂર્ય દક્ષિણાયન થઈ ગયો છે. જ્યારે 21 જુલાઈએ એકાદશીએ દેવશયન થઈ જશે. એટલે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહેશે. જેથી આવતા 4 મહિના સુધી માત્ર સ્નાન-દાન અને પૂજા-પાઠનો સમયગાળો રહેશે. આ દિવસોમાં લગ્ન, ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો માટે મુહૂર્ત રહેશે નહીં. પરંતુ દરેક પ્રકારની ખરીદદારી કરી શકાશે. જેના માટે અનેક શુભ મુહૂર્ત પણ છે.
અનેક જગ્યાએ આ સપ્તાહમાં એકાદશી તિથિએ ફાગ ઉત્સવ સાથે જ હોળીની શરૂઆત થઇ જશે, સાથે જ એકાદશી, બારસ અને પ્રદોષ તિથિએ વ્રત કરવામાં આવશે, સાથે જ, સ્નાન-દાન અને પૂજા-પાઠ કરવાથી પુણ્ય મળશે.
જ્યોતિષાચાર્યોના જણાવ્યા પ્રમાણે, હોળીના દિવસે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે, જ્યારે ગુરુ અને ન્યાયના દેવતા શનિ પોતપોતાની રાશિઓ એટલે ધન અને મકર રાશિમાં વિરાજમાન રહેશે.
શિવજી અને માતા પાર્વતીની પૂજાનો પર્વ મહાશિવરાત્રિ છે. શિવલિંગ ઉપર જળ ચઢાવો, બીલીપાન ચઢાવો અને મીઠાઈનો ભોગ ધરાવો.
10 માર્ચે દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. હોળીથી હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક થાય છે. આ વખતે, ત્રિપુષ્કર અને ગજેકસરી યોગ હોલાષ્ટક પર થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હોલાષ્ટકની શરૂઆત 02 માર્ચથી 9 માર્ચ (હોલિકા દહન) દરમિયાન થશે.
ભારતીય સંસ્કૃતિમાં જન્મથી મૃત્યુ સુધીના તબક્કાવાર કુલ 16 સંસ્કાર પ્રચલનમાં છે. તેમાં લગ્ન/વિવાહ પણ એક સંસ્કાર છે. લગ્નના આઠ પ્રકાર જોવા મળે છે. જેમાં બ્રહ્મ લગ્ન, દેવ લગ્ન, આર્ય લગ્ન, પ્રજાપત્ય લગ્ન, ગંધર્વ લગ્ન, આસુર લગ્ન, રાક્ષસ લગ્ન, પિશાચ લગ્ન પ્રથમ ચાર પ્રકારના લગ્ન શ્રેષ્ઠ જણાવવામાં આવ્યાં છે ત્યાર બાદ અનુક્રમ પ્રમાણે ઉતરતી શ્રેણીના લગ્ન છે. અમદાવાદના મેદનીય જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા દ્વારા લગ્ન સાથે જોડાયેલ દરેક પ્રકારના રીતિ-રિવાજ અને તેમને શા માટે નિભાવવામાં આવે છે તેના વિશે જણાવવામાં આવી રહ્યું છે
રામકૃષ્ણ પરમહંસનો પ્રેરક પ્રસંગઃ મોહ-માયાને લીધે વ્યક્તિ ભગવાન તરફ ધ્યાન આપી શકતો નથી
આકાશમાં સાત તારાઓનુ એક મંડળ જોવા મળે છે. તેને સપ્તર્ષિઓનું મંડળ કહેવામાં આવે છે. ઉક્ત મંડળના તારાઓનુ નામ ભારતના મહાન સાત સંતોના આધાર પર જ મુકવામાં આવ્યુ છે. વેદોમાં ઉક્ત મંડળની સ્થિતિ, ગતિ, અંતર અને વિસ્તારની વિસ્તૃત ચર્ચા જોવા મળે છે.
સમૃદ્ધિ, યશ-એશ્વર્ય, વૈભવ, સંકટ નાશક, શત્રુ નાશક, રિદ્ધિ સિદ્ધિ દાયક, ઋણહર્તા, વિદ્યા-બુદ્ધિ-જ્ઞાન અને વિવેકના પ્રતીક માનવામાં આવે છે. શિવ પુરાણ મુજબ ગણેશાવતાર ભાદ્રપદના કૃષ્ણપક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. શિવ-પાર્વતીએ તેમને પોતાની પરિક્રમા
રાત્રે 1.31 વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થયું અને વહેલી સવારે 4.30 વાગ્યે પૂર્ણ થયું 149 વર્ષ બાદ બન્યો દુર્લભ સંયોગ, અમુક રાશિઓને આ સમયે ખાસ સાચવવું
50 વર્ષ પૂર્વે ભંડારા દરમિયાન પડેલા દરોડામાં ચમત્કાર થયો હતો
જૂનના રોજ સૌથી મોટી નિર્જળા એકાદશી છે. પંચાંગમાં આ એકાદશીનું સૌથી વધારે મહત્વ છે. તેને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે મહાભારત કાળમાં પાંડવ પુત્ર ભીમે આ વ્રત કર્યું હતું, એટલા માટે તેને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. જ્યાતોષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. વ્રત રાખવામાં આવે છે. આ દિવસે વ્રત કરનાર વ્યક્તિ અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
પુરાણોમાં કહ્યા પ્રમાણે દર વર્ષે જેઠ મહિનાના કૃષ્ણપક્ષની બીજના દિવસે નારદ જયંતી મનાવવામાં આવે છે. આ વખતે 20 મેએ રવિવારના રોજ પદ્મ નામના શુભ યોગમાં આ જયંતી ઉજવવામાં આવી રહી છે. નારદને બ્રહ્માના 7 માનસપુત્રોમાંના એક માનવામાં આવે છે. એમનો જન્મ બ્રહ્માજીના ખોળામાં થયો હતો. હિન્દુ માન્યતા પ્રમાણે બ્રહ્માજીએ નારદને સર્જનકાર્ય કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેમણે આ આદેશ માનવાનો ઈન્કાર કરી દીધો હતો. નારદને દેવર્ષિ પણ કહે છે ‘દેવર્ષિ’ તરીકે ઓળખાતા નારદ મુનિ વ્યાસ, વાલ્મિકી અને શુકદેવ વગેરેના મનીષિઓના ગુરુ છે. નારદજીની જ કૃપાથી ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવા મહાગ્રંથનું નિર્માણ થઈ શક્યું હતું. એમણે જ પ્રહલાદ, ધ્રુવ, રાજા અંબરિષ વગેરે મહાન ભક્તોને ભક્તિમાર્ગમાં પ્રવૃત્ત કર્યા હતા. આ રીતે જોઈએ તો નારદ દેવતાઓના ઋષિ છે. આથી તેમને ‘દેવર્ષિ’ કહીને પણ સંબોધવામાં આવે છે. કહેવાય છે કે કઠોર તપસ્યા પછી નારદને બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત થયું હતું. નારદ અત્યંત જ્ઞાની હતા, જેને કારણે દેવી-દેવતાથી લઈને દૈત્યો પણ એમને ભારે માન આપતા. સંગીત અને પત્રકારત્વ ક્ષેત્રના લોકોના પણ ગુરુ નારદજી શ્રુતિ-સ્મૃતિ, ઈતિહાસ, પુરાણ, વ્યાકરણ, વેદાંગ, સંગીત, ખગોળ-ભૂગોળ, જ્યોતિષ, યોગ વગેરે અનેક વિષયોમાં પારંગત હતા. તેઓ વીણા દ્વારા ભગવાન વિષ્ણુની ભક્તિના પ્રચારક પણ હતા. તેમના પર માતા સરસ્વતીની કૃપા હોવાને કારણે તેઓ અત્યંત બુદ્ધિમાન અને સંગીતમાં પણ નિપુણ હતા. દરેક લોકમાં નારદજીનું ભારે સન્માન થતું. નારદજી સમાચારોનું વહન કરનારા વિચારક પણ હતા. આથી જ તેમને સંગીત અને પત્રકારત્વમાં સક્રિય લોકો પણ ભારે માનથી જુએ છે અને તેમણે નારદ જયંતીના દિવસે નારદજીની ખાસ પૂજા-અર્ચના કરવી જોઈએ. નારદજીની પૂજા કઈ રીતે કરવી? અન્ય હિન્દુ તહેવારોની જેમ નારદ જયંતીના દિવસે પણ સૂર્યોદય પહેલાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને પૂજા કરવાનું માહાત્મ્ય છે. નારદજી ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હતા, આથી તેમની જયંતી પર ભગવાન વિષ્ણુની સવિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને ચંદન, તુલસીનાં પાન, કંકુ, અગરબત્તી, ફૂલ અને મીઠાઈ અર્પણ કરવાં. આખો દિવસ ઉપવાસ રાખવો. દાળ અને અનાજનું સેવન ન કરવું. માત્ર દૂધ અને ફળોનું જ સેવન કરવું. રાત્રે જાગરણ કરવું. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અને વધુમાં વધુ સમય સુધી એમના મંત્રોનું પઠન કરવું. આ પછી ભગવાન વિષ્ણુની આરતી કરવી. બ્રાહ્મણોને ભોજન, કપડાં અને પૈસાનું દાન કરવું.
પ્રફુલ્લિત થઈને જમીએ, પ્રસન્નતાથી જમીએ, પ્રભુને યાદ કરીને જમીએ તો ભોજન પ્રસાદ બને છે. આ સમજણ આવે તે માટે 'ત્રિકાળ સંધ્યા' રોજ બોલવાની છે.
શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન.. દરેક કષ્ટભરી પરિસ્થિતિમાં શ્રી હનુમાનજીનું સ્મરણ માત્ર તમને વિકટભરી પરિસ્થતિમાંથી ઉગારી લે છે. હનુમાન જયંતિ પર વિશેષ પાઠ અને દર્શનનો અમુલ્ય લ્હાવો લેવા ભક્તજનો શ્રી હનુમાનના વિવિધ મંદિરે જાય છે. આવા જ એક વિખ્યાત અને કષ્ટનિવારક મંદિર વિશે જાણીએ. આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા માટે તેમજ જેમને ભુત –પ્રેત કે અનિષ્ટ …
મિત્રો આજે લોકો જીવન માં ભય અને ડર નો સામનો કરે છે કદાચ બહુ ઓછા વ્યક્તિ એવી મળે કે જેને કોઈ પણ વસ્તુથી ડર ન લાગે. પણ તે એક સામાન્ય વાત છે અને દરેક માણસની અંડર કોઈને કોઈ ડર રહેલો હોય છે. ઘણા લોકો તો દર ના કારણે માંદા પણ પડી જતાં હોય છે. પરંતુ આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણ ના ભાગવત ગીતામાં કહેલી એક સત્ય વાર્તા દ્વારા તમારા ડર પર જીત કંઈ રીતે પ્રાપ્ત કરવી તેના વિશે જણાવિશુ.
વસંત ઋતુનો મુખ્ય ઉત્સવ હોળી.પ્રાચીન સમયથી એ ઋતુ-પરિવર્તનના તહેવાર તરીકે ઊજવાય છે. ‘નવસસ્યેષ્ટિ’ એટલે શેકેલા અનાજની અગ્નિમાં આહુતિ આપવી. શેકેલા અન્નને સંસ્કૃતમાં ‘હોલાકા’ કહે છે. આ ‘હોલાકા’ ને હિન્દીમાં ‘હોલી’ કહેવાય છે. આર્યો દેવોને અન્નનો ભોગ ધરાવીને પછી જ તેનો ઉપયોગ કરતા. આમ, નવા અન્નનો ઉત્સવ એટલે હોળીનો તહેવાર.
મધ્યપ્રદેશ રાજ્યમાં એક એવું મંદિર આવેલુ છે જયાં એક અખંડ જ્યોત હજારો વર્ષથી પ્રગટી રહી છે. આ ચમત્કારી જ્યોતના દર્શન કરવા લોકો દૂર દૂરથી અહીં આવતા હોય છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ મંદિર હરસિદ્ધિ માતાનું છે અને તે મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લાથી થોડા કિલોમીટર દૂર બીજાનગરીમાં આવેલું …