અકબર બાદશાહના દરબારની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે એક દરબારી હાથમાં કાચનો એક વાટકો લઈને ત્યાં આ���્યો. બાદશાહે પુછ્યું, શું છે આની અંદર? દરબારીએ કહ્યું, આમાં રેતી અને ખાંડ છે.તે શેને માટે, બાદશાહે પુછ્યું.
શેખચલ્લીની વાર્તાઓ મૂર્ખાઈ અને હાસ્યની વસ્તુઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે.શબ્દકોશમાં "શેખ ચિલ્લી"નો અર્થ જોવાય તો તેમાં લખવામાં આવે છે ,એક કલ્પિત મૂર્ખ જેની "જેની મૂર્ખાઈની ઘણી કથાઓ વિખ્યાત છે . ગરીબ પરિવારમાં જન્મેલા શેખચલ્લી ધીમે ધીમે યુવાન થયા.

મેં ઉપરનો છપ્પો ક્યાંક વાંચેલ. આજે અચાનક યાદ આવી ગયું. આજે લખવા બેઠો. ત્યારે અચાનક બધા જ વિચારો ખોવાઈ ગયા. જાણે અચાનક ઓગળી ન ગયા હોય!! અડધો કલાક બેઠો રહ્યો. પણ કંઈ લખાયું નહીં. એક શબ્દ પણ નહિ.