Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલની લાઇન અપ નક્કી થઈ ગઈ છે. બંને સેમિફાઇનલ મેચો 4 અને 5 માર્ચે રમાશે. પ્રથમ સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.
IND vs PAK : ભારતનું રાષ્ટ્રગીત વગાડવા અંગે PCB ICC પાસે પહોંચ્યુ