સામાન્ય રીતે આર્થરાઇટિઝ અથવા ઘૂંટણની સમસ્યા વૃદ્ધ લોકોમાં જોઈ શકાય છે પણ ક્યારેક એમ બાળકો સામેલ હોય એવું પણ બને છે. નાના બાળકોને આર્થરાઇટીઝ થવાથી તેમના રોજ બરોજના કામ પર અસર પડે છે. 16 વર્ષથી નાના બાળકોને થાય તો તેણે જુવેનાઇલ આર્થરાઇટિસ કહેવાય છે.
બાળકોમાં આર્થરાઇટિઝ કેમ થાય છે ?
બાળકોને થવાનું એક કારણ જીનેટિક્સ પણ હોઇ શકે સાથે જ વાતાવરણના કારણે પણ થઈ શકે. આ એક ઓટોઇમ્યુન રોગ છે જેણે કારણે ઇમ્યુન સિસ્ટમઘૂંટણમાં સોજા આવવા સાથે સંક્રમણનું કારણ બને છે.
બાળકોમાં આર્થરાઇટિઝના લક્ષણો
બાળકોના આર્થરાઇટિઝનો ઈલાજ
બાળકોને આ થવા પર ફિઝીકલ એક્સામિનેશન અને ત્યારબાદ ટ્રિટમેન્ટ શરૂ કરાવવી જોઈએ જેમાં એક્સ-રે, લેબ ટેસ્ટ અને ડૉક્ટર દ્વારા લક્ષણો ઓળખવા ખૂબ જરૂરી છે એ પછી જ બાળકોની ટ્રિટમેન્ટ શરૂ કરી શકાય છે.