સામાન્ય રીતે સંતાન પ્રાપ્તિ એ એક કુદરત ની સારી એવી ભેટ છે પરંતુ ઘણી વખત કોઈ કારણોસર એકસાથે માતા ૨ બાળકોને જન્મ આપે છે જેને ગુજરાતીમાં જોડીયા કે twins બાળકો કહેવામાં આવે છે જે ઘણી વખત બંને બાળકો પુરુષ અથવા એક બાળક પુરુષ અને એક સ્ત્રી અથવા તો બંને સ્ત્રી એમ હોઈ શકે છે આ બાળકોનો દેખાવ એક સરખો હોઈ શકે છે તે એક બહુ મોટું કૂતુહલ સર્જે છે કેવા કપલ્સને twins આવી શકે છે તેમજ twins શા માટે આવે છે જેની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે
સામાન્ય સંતાન પ્રાપ્તિની પ્રક્રિયામાં પુરુષના શુક્ર કોષ મળે સ્ત્રીના શરીરમાં રહેલા અંડકોષ નો ફલન થાય છે અને એક બાળકનો જન્મ થાય છે પરંતુ કોઇ કારણસર આ ફલન થવાની પ્રક્રિયામાં ફેરફાર થાય છે ના કારણે જોડીયા બાળકનો જન્મ થાય છે જોડિયા બાળકો બે પ્રકારના હોય છે ૧. મોનોઝીગોતિક૨. દુઝીગોતિક
૧. મોનોઝુગોતિક : આ પ્રકારના જોડિયા બાળકોની અંદર એક જ અંડકોષ નો એક જ શુક્ર કોષ વાડે ફલન થાય છે પરંતુ કોઈ કારણસર તેઓ જોડીયા જન્મે છે શરીરમાં બે બાળકોનો વિકાસ થાય છે આ બંને બાળકો આ તો બંને પુરુષ હોઈ શકે અથવા તો બંને સ્ત્રી હોઈ શકે તેમજ બંને બાળકો રંગરૂપ અને દેખાવે એક સરખા હોય છે.
૨. દુઝીગોટિક : આ પ્રકારના જોડિયા બાળકોની અંદરબે અલગ અલગ અંડકોષનું બે જુદાજુદા શુક્રકોષ વડે ફલન થાય છે જેમાં બંને બાળકો અલગ હોઈ શકે છે તેમજ બંને સ્રી બંને પુરુષ કે એક સ્ત્રી અને એક પુરુષ પણ હોઈ શકે છે.તેમજ તેવું જરૂરી નથી કે બંને બાળકો રંગરૂપ દેખાવ અને સ્વભાવે એક સરખા હોઈ શકે આ બંને બાળકો ગર્ભાશયની અંદર પોતપોતાની રીતે અલગ અલગ વિકાસ પામે છે તેમજ તેમની બે અલગ અલગ ગર્ભનાળ હોય છે.
સિગરેટ પીનારા સાવધાન ! આમ કરવા થી બ્રેઈન સ્ટ્રોક નું વધે છે.
આ માટે જોડિયા બાળકોનો જન્મ થતો હોય છે.
૧.જે પરિવારમાં અગાઉ જોડિયા બાળકો જન્મી ચૂક્યા છે તેવા પરિવારની અંદર અન્ય જોડિયા બાળકો જન્મવાની શક્યતા વધારે હોય છે આથી તે વંશ પરંપરાગત કહી શકાય છે
2.જેવી સ્ત્રીઓ વધારે પડતી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ નો ઉપયોગ કરતી હોય છે તેના શરીરમાં હોર્મોન્સનું પ્રમાણ ઉપર-નીચે રહેવાના કારણે પણ જોડિયા બાળકો જન્મનો પ્રમાણ વધારે હોય છે
૩.તેમજ ગર્ભધારણ કરવા માટે ઘણી સ્ત્રીઓ ફોલિક એસિડ નામની ગોળીઓનું સેવન કરતા હોય છે ના કારણે ovulation એટલે કે બીજ છૂટું પડવાની પ્રક્રિયા વધારે સારી રીતે થતી હોય છે જે પણ એક જોડીયા બાળક જન્મવા માટેનું કારણ હોઇ શકે છે.
ભારતમાં અને વિશ્વમાં સૌથી વધારે જોડિયા બાળકો ક્યાં જન્મ પામે છે.
નાઇજીરીયા દેશના ઈગબોઓરા ગામમાં સૌથી વધારે જોડીયા બાળકો જન્મે છે. ત્યારબાદ બીજા નંબરે ભારતનો કોડીનહિ ગામ કે જ્યાં સૌથી વધારે જોડીયા બાળકનો જન્મ થાય છે
કેરળનો મલપુર જિલ્લાનું કોડીની ગામ જ્યાં 400 કરતા પણ વધારે જોડિયા બાળકો છે સામાન્ય રીતે વિશ્વમાં એક હજાર બાળકોએ એક જોડીયા બાળક જન્મ નો રેશિયો છે જે આ ગામમાં ૫૦ ટકા જેટલા જોડિયા બાળકો જન્મે છે જે નાઈજેરિયા ના ઈદ બોરાળા ગામ પછી બીજા નંબરે આવે છે 2000 અને આઠમાં 280 જોડિયા બાળકો હતા જે હાલ 400થી વધારે બાળકો જોડ્યા જોવા મળે છે શાળામાં શિક્ષકોને આ બાળકોની ઓળખ કરવી પણ મુશ્કેલ પડી જાય છે છેલ્લા 15 વર્ષથી આ ગામની અંદર જોડિયા બાળકો જન્મનું પ્રમાણ વધી રહ્યું છે આ ગામની મોટાભાગની વસ્તી મુસ્લિમ લોકોની છે આ ગામમાં સૌથી વધુ વયન��� છોડ્યા અબ્દુલ હમીદ અને તેમની બહેન જેમની ઉમર ૭૦ વર્ષની છે.
વિજ્ઞાનીકો કેરળ યુનિવર્સિટી તેમજ જર્મનીના નિષ્ણાંતો અને રશિયન યુનિવર્સિટીના નિષ્ણાંતોએ તેમજ હૈદરાબાદ યુનિવર્સિટીના નિષ્ણાતોએ આ ગામનો કેટલાક સર્વે કરી આપજે જેમાં સૌપ્રથમ ત્યાં ખોરાક તો તે જાણવા મળ્યું કે તે અન્ય સાઉથ ઇન્ડિયન ગામોની જેમ વધારે ત્યાં ચાવલ એટલે કે ભાત નો ખોરાક છે જે અન્ય ગામોમાં પણ સામાન્ય રીતે હોય છે પછી ત્યાંની આબોહવા તો ત્યાંનું અન્ય ની સરખામણીએ સમાંતર જેવું જ છે ત્યાર બાદ તેની જમીન અને પાણીના પણ સેમ્પલ લેવાયા છે જે ત્યાંના આજુબાજુના ગામોને સમાંતર જ છે તદુપરાંત નાના બાળકો અને તેના માતા-પિતાના જનીન ના પણ સેમ્પલ લેવાયા છે. જેઅન્ય લોકોની જેવા જ છે તેમાં કંઈ પણ જુદા પડતું જોવા મળ્યું નથી આજે વૈજ્ઞાનિકો આ ગામના લોકોમાં વધારે પડતા જોડીયા બાળકોના જન્મવાનો કોઈ ચોક્કસ તારણ કાઢી શક્યા નથી.