આદર્શ આચારસંહિતા (મૉડલ કોડ ઑફ કન્ડક્ટ) ચૂંટણીપંચ દ્વારા રાજકીયદળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે જેનું પાલન કરવું જરૂરી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તે લાગૂ થઈ જાય છે અને પરિણામ આવે એટલે તે પૂરી થઈ જાય છે. ચૂંટણીપંચ આદર્શ આચારસંહિતા લાગુ કરે તે બાદ તેના નિયમો પાળવા જરૂરી બની જાય છે.
ચૌદ વર્ષથી વધુ સમયગાળાના સંશોધન બાદ યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ્ એગ્રીકલ્ચર(USDA)એ જિનેટિકલી મોડિફઈડ ટામેટાંનાં વાવેતર માટે સત્તાવાર મંજૂરી આપી છે. તેનો રંગ સામાન્યરીતે જોવા મળતા ટામેટાંના લાલ રંગથી વિપરીત પર્પલ જોવા મળશે અને તે સ્થાનિક સ્તરે બજારમાં પ્રાપ્ય ભુટ્ટા જેવો રંગ ધરાવતાં હશે.
સંજીવ મહેતાએ 2010માં 120 કરોડ રૂપિયામાં ખરીદીહાલ કંપની ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વિવિધ ચીજ વસ્તુનું વેચાણ કરે છે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બાદશાહ પાસેથી વેપારનો
EASTER ISLAND ૫૨ ત્રણ જ્વાળામુખીઓ છે. નિસંદેહ કોઈ સમયે, પ્રાચીનકાળમાં આ દ્વીપ પર વૃક્ષો હશે જ અને દ્વીપ હરિયાળો હશે. આજે આ દ્વીપ પર એકપણ વૃક્ષ નથી, નદી નથી, ઝરણાંઓ નથી.
યુકેની ન્યુકેંસલે યૂનિવર્સિટીમાં સંશોધન થયું ચામડીની અંદર ફ્રી રેડિકલ્સ કામ કરે છે હાથની રચના પકડને મજબૂત બનાવે છેઆપણે અનેક વાર જોયું છે કે જ્યારે આપણે
ભારતીય ચૂંટણી પંચ ગુરુવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવા જઈ રહી છે. 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે અને 21 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
પોતાનું ઘર હોયએ દરેક માનવીની દીલની ઈચ્છા હોય છે. તેના માટે તે આખી જીંદગી કમાય છે અને ત્યાં સુંદર યાદો બનાવે છે.
ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે જોવા મળતા વિચિત્ર જીવોને 'સીડ્રેગન' તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ઘણા રંગોમાં આવે છે
આબુની તળેટીમાં થયેલું કસંદ્રાનું યુદ્ધ:પાટણના રાણી નાયકી દેવીએ મોહમ્મદ ઘોરીને યુદ્ધના મેદાનમાં એવો તે ઊથલાવી દીધો કે તેણે ફરી ગુજરાત તરફ જોયું પણ નહીં
મહાભારત કાળમાં ભારત અનેક મોટા જનપદોમાં વહેંચાયેલું હતું. મહાભારતમાં આપણે જે 35 રાજ્યો અને શહેરોનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ, તે આજે પણ અસ્તિત્વમાં છે. તમે પણ જુઓ.
ઇટાલીમાં 1 યુરો (અંદાજે 84 રૂપિયા)માં મકાન ખરીદવાની વાસ્તવિકતા કંઇક અલગ જ સામે આવી છે. 1 યુરોનું આ મકાન 20 હજાર યુરો અર્થાત્ લગભગ 42 લાખ રૂપિયામાં પડશે. તે ઉપરાંત આ મકાનને ખરીદવા માટે તમારે ત્રણ વર્ષમાં નવીનીકરણનું કામ પૂર્ણ કરવાનો કરાર કરવાનો રહેશે
તમે ટ્રાફિક પોલીસની ભૂલને સાબિત કરી લો છો તો તમારે મેમોના રૂપિયા ભરવાની જરૂર રહેશે નહીં. તમે ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબર પર પણ કોલ કરી શકો છો.
ગોલ્ડન રોક: કેટલાક આ બાંધકામ પર પણ સવાલ ઉઠાવે છે અને તેની પૌરાણિક કથામાં માનતા નથી. તેની વાર્તા અને ઈતિહાસની શોધ સ્મિથસોનિયન ચેનલની ડોક્યુમેન્ટ્રી વંડર્સ ઓફ બર્માઃ શાઈન્સ ઓફ ગોલ્ડ દરમિયાન કરવામાં આવી હતી.
અમેરિકાના કેલિફોર્નિયામાં લગુના બીચ પર પેડલબોર્ડરે એક વિશાળ સનફિશ સ્વિમિંગ કરતી જોઈ છે. માછલીની ચોક્કસ લંબાઈ જાણી શકાય નથી
ભારતીય નૌસેના ભારતીય સેનાનું સામુદ્રીક અંગ છે જેની સ્થાપના 1612માં થઈ હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે ઈસ્ટ
એપલના સૌથી પહેલા ઓરિજિનલ કોમ્પ્યુટર Apple-1ની બુધવારે અમેરિકામાં હરાજી કરવામાં આવી હતી અને જાણીને નવાઈ લાગશે કે તેને 4 લાખ ડોલરમાં ખરીદવામાં આવ્યું
આઝાદી બાદ અંગ્રેજાએ જ્યારે ભારત દેશને આઝાદ કરવાની સાથે તમામ નાના મોટા રઝવાડાઓને પણ આઝાદ કરી ભારત દેશ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય તેવી રાજકીય રમત રમી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલએ વિખરાયેલા રજવાડાઓને પોતાની આગવી કુનેહથી ભારત દેશમાં વિલીનીકરણ કરીને…
આપણે બધા જાણીએ છીએ કે વીજળીની શોધ થોમસ એડિસન દ્વારા કરવામાં આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે વૈદિક geષિ મહર્ષિ અગસ્ત્યએ એક શ્લોક દ્વારા વીજળી બનાવવાની પદ્ધતિ જણાવી હતી.
અંજાર તાલુકાના ખેડોઈ ગામે અવિશ્વસનીય ઘટના બની હતી. જેમાં 75 વર્ષ પહેલાં મંદિરના શિખર પરના કળશમાં રાખવામાં આવેલી શીરારૂપી પ્રસાદી મળી આવતા ગ્રામજનો ચકિત થઈ ગયા હતા.
૨૦ વર્ષ સુધી સતત એકધારું સૈન્યબળ સાથે અમેરિકાનું સમર્થન અને આધુનિક મોર્ટાર અને લોન્ચર જેવા અત્યાધુનિક હથિયારો મળવા છતાં પણ અફઘાનિસ્તાનીઓ ૧૮-૨૦ દિવસમાં જ ધૂંટણીએ પડીને પોતાની બહેન બેટીઓને તાલીબાની લડવૈયાઓને સોંપવા તૈયાર થઈ ગયા.
26 જુલાઈ, 2005ના રોજ મુંબઈમાં વાદળો કોઈ અવરોધને લીધે નહીં પણ ગરમ હવાને લીધે ફાટ્યા હતા,16-17 જૂન, 2013ના રોજ વાદળ ફાટવાથી કેદારનાથમાં સર્જાયેલા વિનાશકારી પૂરમાં હજારો લોકો માર્યા ગયેલા,વાદળ ફાટવાથી 20-30 સ્ક્વેર કિમી ભૌગોલિક વિસ્તારમાં 100 મિલી મીટર પ્રમાણમાં વરસાદ વરસે છે
મધ્યપ્રદેશના કાઠિયાવાડ વિસ્તારમાં થનાર એક ખાસ કેરીને તમે ફળોની મહારાણી કહી શકો છો, કારણ કે તેનું નામ 'નૂરજહાં' છે. એક કેરીની કિંમત રૂ.1000 સુધી હોઇ શકે
પાકિસ્તાન નજીક વસેલા કચ્છ જિલ્લામાં જીપીએસ લોકેશન આપમેળે પાકિસ્તાનના વિવિધ પ્રાંતના થઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.ભુજ તાલુકાના કાળીતલાવડી ગામે વિચિત્ર ટેક્નોલોજીની માયાજાળ સર્જાઈ છે
રંગોનો તહેવાર ખુબ જ નજીક આવી રહ્યો છે અને આવામાં હરદોઇના સાંડી વિકાસ ખંડના ફિરોઝપુર ગામના એક પરિવાર સાથે એવું કંઇ થયુ છે કે ખુશીઓના રંગ જળહળી રહ્યા છે. 14 વર્ષ બાદ હોળી પર પુત્ર ઘરે આવતા ઘરમાં ખુશીઓનો માહોલ…
સામાન્ય સંતાન પ્રાપ્તિની પ્રક્રિયામાં પુરુષના શુક્ર કોષ મળે સ્ત્રીના શરીરમાં રહેલા અંડકોષ નો ફલન થાય છે અને એક બાળકનો જન્મ થાય છે પરંતુ કોઇ કારણસર આ ફલન થવાની પ્રક્રિયામાં ફેરફાર થાય છે
પતિનો બિઝનેસ બરબાદ થઈ ગયો હતો, ઘર પણ વેચવું પડ્યું, પોતાનું શહેર છોડીને દિલ્હી આવી ગઈ હતી,ભાડા પર જમીન લઈને ખેતી શરૂ કરી, દુરદર્શન પર પ્રોગ્રામ જોઈને આવ્યો હતો અથાણાં બનાવવાનો આઈડિયા
સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષકારના વકીલ પારાશરણે કહ્યું-આર્ય ભારતના મૂળ નિવાસી, રામાયણમાં સીતા શ્રીરામને આર્ય કહીને સંબોધતા હતા, એવામાં તે બહારના કેવી રીતે હોઈ શકે શોધકર્તાઓએ કહ્યું કે, આર્યોના બહારથી આવ્યા અંગેની થિયરી આપવામાં આવી, તેમનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો) દ્વારા સોમવારે બપોરે 2.43 કલાકે ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરી દેવાયું હતું. આ ચંદ્રયાન 48 દિવસની સફર પૂરી કર્યા પછી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ કરશે. ઈસરો તેની મદદથી ચંદ્રની સપાટી અને ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરશે. એક હોલિવૂડની ફિલ્મના બજેટ કરતાં પણ અત્યંત ઓછી કિંમત લગભગ રૂ.978 કરોડના ખર્ચે ચંદ્રયાન-2 તૈયાર કરવામાં આવ્યું છે
પૂર્વ ઇન્ડોનેશિયામાં એવાં કેટલાંક ગામો છે, જ્યાંથી બધી જ યુવાન માતાઓ નોકરી માટે વિદેશ જતી રહી છે.
હેમ રેડિયોને સાદી ભાષામાં સમજાવીએ તો આ એક એવું વાયરલેસ ઉપકરણ છે ગુજરાતનું એક માત્ર ડિજિટલ કોમ્યુનિકેશનની સુવિધા ધરાવતું હેમ રેડિયો સ્ટેશન રાજકોટમાં છે
મુંબઈની કેપ્ટન આરોહી પંડિતે (૨૩) લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ (એલએસએ)ની મદદથી એટલાંટિક મહાસાગર પાર કરી ઈતિહાસ સર્જ્યો છે. અગાઉ કોઈ મહિલાએ એકલા એલએસએ દ્વારા એટલાન્ટિક મહાસાગર પાર કર્યો નથી. એટલાન્ટિક મહાસાગર યુરોપ અને અમેરિકાને અલગ પાડે છે. આ મહાસાગર પાર કરવો એ સાહસિકોમાં કાયમ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. એ માટે આરોહિએ નાનકડું માત્ર ૪ હજાર કિલોગ્રામ ધરાવતું ટુ સિટર વિમાન વાપર્યું હતું. આ વિમાનને માહિ 'માહી' નામ આપવામાં આવ્યું હતું.
દુનિયા 8 એવા ઝાડ જેની અંદર છે જેલ, સુરંગ અને દરવાજા
અતુલ ઓટો છકડો રિક્ષાનું ઉત્પાદન બંધ કરશેરૂરલ ટ્રાન્સપોર્ટ માટે 1970માં કંપનીએ છકડો તરીકે ઓળખાતી રિક્ષા બનાવી હતીપ્રદૂષણ, સલામતીના નવા નિયમો છકડા સાથે બંધ બેસતા નથી
ચોકીદાર કેવો હોય તે ભાવનગર સ્ટેટમાં ઇતિહાસના પાનાઓ પર સુવર્ણાક્ષરે અંકિત થયેલો પ્રસંગ જરૂરથી
જો તમે ચૂંટણી પંચની મતદાર યાદીમાં નામ નોંધવી ચૂક્યા છો તો તમે વોટર આઈડી કાર્ડ વગર પણ મતદાન કરી શકો છોવોટર લિસ્ટમાં તમારી ડિટેલને કોલમમાં ભરીને અથવા વોટર આઈડી કાર્ડ (EPIC) નંબર દ્વારા માહિતી લઈ શકાય છે
અંતરિક્ષમાં આ પ્રકારના સેટેલાઇટની સંખ્યા વધી રહી છેઅંદાજિત 8,000 જેટલાં ઓર્બિટ અવકાશમાં છે જેની સંખ્યા પૃથ્વીને સર્કલ કરતા સોફ્ટબોલ કરતાં પણ વધુ મોટી છે
પહેલા પંજો નહિ ગાય-વાછરડું હતું કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન, લોકો ઇન્દિરાને ગાય અને સંજયને વાછરડું કહેવા લાગ્યા હતા.
પોરબંદર જીલ્લાના બેરણ ગામે એર હોસ્ટેસની ડીગ્રી મેળવીને ખેતી કામ કરી ભેસો દોહવાનું કામ કરતી પરણિતા ખુબ ખુશ જોવા મળી રહી છે.
તમે કહી શકો છો કે વાળ સફેદ બનવાના એક અથવા બે કારણો નથી, જેમ કે મેલાનિનની અભાવ, તમારા જનીન, વિટામિન બી 12 ની ઊણપ અને થાઇરોઇડ ગ્રંથિમાં સમસ્યાઓ.
ભારતમાં ગાયની ૩૭ પ્રકારની શુદ્ધ જાતી મળી આવે છે. તેમાં સૌથી વધુ દૂધ આપનારી જાતી ઓછી છે.
9મી સદીથી પહેલાં ગુલાબી રંગ યુદ્ધ અને શૌર્યનું પ્રતીક રહ્યો. 2000 વર્ષ પૂર્વે રોમન સામ્રાજ્યમાં અધિકારીઓના હેલ્મેટ અને ડ્રેસ ગુલાબી રંગના હતા. 1794માં આવેલા પુસ્તક ‘એ જર્ની રાઉન્ડ માય રૂમ’માં લખ્યું છે કે પુરુષોના રૂમમાં ગુલાબી રંગનાં પેઈન્ટિંગ અને વસ્તુઓ હોવી જોઇએ. તે ઉત્સાહ વધારે છે.
સરકારે 20 રૂપિયાનો સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી છે. જે 12-બાજુના બહુકોણ આકારનો હશે. તેનો બાહ્ય વ્યાસ 27 મીલીમીટર અને વજન 8.54 ગ્રામ રહેશે.
પાકિસ્તાનમાં ફસાયેલા વિંગ કમાન્ડર અભિનંદન ગણતરીની કલાકોમાં ભારત પરત ફર્યા ફરી ચૂક્યા છે. પાકિસ્તાને તેમને ભારતને સોંપી દેવા પડયા, એ ભારતની વિદિશનિતી અને કૂટનિતીની જીત છે. પરંતુ એ સાથે એ પણ યાદ કરવું પડે કે ૧૯૭૧ના યુદ્ધના ૫૪ સૈનિકો આજે પણ મિસિંગ છે. એમનો કોઈ અત્તો-પત્તો નથી અને તેમની સાથે શું થયું તે
મિત્રો જેમ તમે જાણો છો તેમ ભારતના ઇતિહાસમાં રામ નામ રચાયેલ છે. રામ ભાગવાનું જન્મસ્થાન અયોધ્યા છે. ભારતમાં રામનું નામ ખુબ જ પ્રચલિત છે અને ભારતમાં રામનામ રાજનીતિના વિષય પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં રામ નામની સરકાર બનીને તૂટી પણ ગયેલ છે.
લોકો મનોકામનાઓ પૂરી કરવા માટે ભગવાન પાસે મન્નતો માંગતા હોય છે, તેના માટે તેઓ મંદિરમાં પરિક્રમા કરવાની સાથે ઘણી કિંમતી ચીજો પણ ભેંટ કરતા હોય છે. પણ મધ્યપ્રદેશના જાલીનેર નામના ગામમાં સ્થિત એક મંદિરમાં ચ્ધાચઢાવાનાં તૌર પર હત્થકડીઓ ચઢાવવામાં આવે છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહી બીજા લોકોની સાથે ઘણા કૈદીઓ પણ પૂજા કરે છે.