મિત્રો જેમ તમે જાણો છો તેમ ભારતના ઇતિહાસમાં રામ નામ રચાયેલ છે. રામ ભાગવાનું જન્મસ્થાન અયોધ્યા છે. ભારતમાં રામનું નામ ખુબ જ પ્રચલિત છે અને ભારતમાં રામનામ રાજનીતિના વિષય પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં રામ નામની સરકાર બનીને તૂટી પણ ગયેલ છે.
તમે જાણતાજ હસો ભગવાન શ્રી રામનો જન્મ ભારતની પવિત્ર ધરતી પર થયો છે. અને તેમને ભારતની પવિત્ર ભૂમિ પર જન્મ તેની લીલાઓ દેખાડી હતી. તેમને આ ભૂમિ પર જ શસ્ત્ર અને શાસ્ત્ર વિધાન ગયા મેળવ્યું હતું. ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો અને તે સંપૂર્ણ અખંડ ભારત વર્ષના રાજા હતા.
મિત્રો તમે જાણો જ છો કે હિંદુધર્મમાં રામને ભગવાન માનવામાં આવે છે અને તે બધાના દિલમાં વસેલા છે. પરંતુ ભારતની ચલણી નોટોમાં અશોક સ્તંભ અને સ્વતંત્રતાના લડવૈયા ગાંધીજીને સ્થાન મળી ગયું છે. પણ અફસોસ કે ભગવાન શ્રી રામનું મહત્વ ખુબ વધારે છે છતાં તેમને ભારતની ચલણી નોટોમાં કોઈ સ્થાન મળ્યું નથી. પરંતુ ભારત સિવાયનો એક એવો દેશ છે કે જ્યાં રામના નામની નોટો ચાલે છે. વાત એમ છે કે ભારતમાં ભગવાન શ્રી રામને આટલું બધું મન અને સન્માન આપવામાં આવે છે છતાં આપણી ભારતની મુદ્રા પર ભગવાન શ્રી રામનો ક્યારેય ઉલ્લેખ પણ કરવામાં નથી આવ્યો.
આ ચલન નોટો નો ઉપયોગ ખાસ તો ત્યાની ગરીબી દુર કરવા માટે થાય છે. અને હા મિત્રો Netherlands માં આ નોટોનું નામ રામરાજ્ય છે. ભારતમાં રૂપિયો છે તેવી જ રીતે નેધરલેન્ડમાં રામરાજ્ય એક ચલન છે.
આ ચલણનું નામ રામરાજ્ય હોવાથી તે આ જગત પર રામરાજ્યને પ્રેરણા આપે છે. આ ચલણી નોટોને મહર્ષિ મહેશ યોગી દ્રારા રચેલ સંસ્થા The Global Country Of Wall Piece એ ઓક્ટોબર ૨૦૦૨ માં રચના કરી હતી.
આ સંસ્થા કોઈ પણ જાતના નફા માટે કર્યો કરતી નથી. આ સંસ્થા પૂરી દુનિયામાં માત્ર શિક્ષા અને શાંતિના પ્રચાર માટે જ કર્યો કરે છે. અને આજે આ સંસ્થાએ રામરાજ્ય નામની ચલણી નોટોની રચના પણ કરી.
જો વાત કરીએ આ નોટ વિષે તો તેમાં ભગવાન શ્રી રામનું ચિત્ર છે અને સાથે સાથે આ નોટ પર કામધેનું ના કલ્પવૃક્ષનું ચિત્ર પણ સમાયેલું છે. અને નોંધનીય અને સારી વાત તો એ છે કે અમેરિકાના 35 દેશોમાં આ ચાલન્બી નોટોનો ઉપયોગ થાય છે અને તેમજ નેધરલેન્ડને તો વિશ્વ સંસ્થા દ્રારા રામનામની ચલણી નોટની માન્યતા આપવામાં આવી છે. 1 ની, ૧૦ ની અને 5 ની રામનામની નોટો અહી છે. અને નેધરલેન્ડમાં આવી લાખો નોટો બજારમાં ઘૂમી રહી છે. અને મહત્વની વાત એ છે કે અહી એક રામનામની નોટના બદલે તેમને ૧૦ યુરો મળે છે.
શું તમને એવું લાગે છે આપણા દેશની નોટ પર પણ ભગવાન શ્રી રામનો ફોટો હોવો જોઈએ?
સહમત હો તો કોમેન્ટ કરો અને આગળ વધુમાં વધુ શેર કરો…
મિત્રો આ હતી Ram નામની નોટો જે ખરેખર ભારતમાં ચાલવી જોઈએ પરંતુ તે બીજા દેશોમાં ચાલે છે. ભારતીયો માટે આ વાત ખુબ શરમ જનક કહેવાય…