19મી સદીથી પહેલાં ગુલાબી રંગ યુદ્ધ અને શૌર્યનું પ્રતીક રહ્યો. 2000 વર્ષ પૂર્વે રોમન સામ્રાજ્યમાં અધિકારીઓના હેલ્મેટ અને ડ્રેસ ગુલાબી રંગના હતા. 1794માં આવેલા પુસ્તક ‘એ જર્ની રાઉન્ડ માય રૂમ’માં લખ્યું છે કે પુરુષોના રૂમમાં ગુલાબી રંગનાં પેઈન્ટિંગ અને વસ્તુઓ હોવી જોઇએ. તે ઉત્સાહ વધારે છે.
3. 1950થી : અમેરિકી પ્રમુખનાં પત્નીનો ગુલાબી ડ્રેસ ફેશન આઈકોન બની ગયો