ગુજરાત વિધાનસભા ચૂંટણીનો રંગ બરાબર જામી ગયો છે. તમામ પક્ષના નેતાઓ ઉમેદવારોની જાહેરાતો કરી રહ્યા છે. ત્યારે ભાજપે ગઇકાલે મોડી રાત્રે ઉમેદવારોને ફોન કરીને સૂચના આપી દીધી છે. તમામ ઉમેદવારોને ફોન કરી આપી સૂચના. આ રહ્યું આખેઆખું લિસ્ટ.
| બેઠક | આ નેતાઓને ભાજપમાંથી ફોન ગયો |
| જસદણ | કુંવરજી બાવળિયા |
| ગોંડલ | ગીતાબા જાડેજા |
| ગઢડા | શંભુનાથ ટૂંડિયા |
| ગીર સોમનાથ | માનસિંહ |
| અમરેલી | કૌશીક વેકરિયા |
| ચોટીલા | શામજી ચૌહાણ |
| લિંબડી | કિરીટસિંહને રિપિટ કરાયા |
| અબાડાસા | પ્રદ્યુમન્નસિંહ જાડેજા |
| દસાડા | પી કે પરમાર |
| વઢવાણ | જીજ્ઞા પંડ્યા |
| ધાંગધ્રા | પ્રકાશ વરમોરા |
| વલસાડ | ભરતભાઈ કીકુભાઈ પટેલ |
| વરાછા | કિશોર કાનાણીને રિપિટ કરાયા |
| વાગરા | અરુણસિંહ રાણા |
| ભરૂચ | રમેશ મિસ્ત્રી |
| અંકલેશ્વર | ઈશ્વર પટેલને રિપીટ કરાયા |
| જંબુસર | છત્રસિંહ મોરી |
| ઝઘડિયા | રીતેશ વસાવા |
| પારડી | કનુ પટેલ રિપિટ કરાયા |
| કપરાડા | જીતુ ભાઈ ચૌધરી ફરી રિપીટ |
| ઉમરગામ | રમણ પાટકર |
| મહુવા | મોહન ઢોડિયા ફરીવાર રિપીટ |
| બારડોલી | ઈશ્વર પરમાર |
| ઝાલોદ | ભાવેશ કટારા |
| વિસાવદર | હર્ષદ રિબડિયા |
| ખેડબ્રહ્મા | અશ્વિન કોટવાલ |
| ગાંધીધામ | માલતી મહેશ્વરી |
| જામનગર | રીવા બા જાડેજા |
| અંજાર | ત્રીકમ છાંગા |
| સુરત ઇસ્ટ | અરવિંદ રાણા |
| સુરત નોર્થ | કાંતિ બલલર |
| વરાછા | કિશોર કાનાણી |
| કરંજ | પ્રવીણ ગોધારી |
| ઉધના | મનુભાઈ પટેલ |
| લિબાયત | સંગીતા પાટીલ |
| કતારગામ | વીનુભાઈ મોરડીયા |
| મજુરાથી | હર્ષ સંઘવી |
| સુરત વેસ્ટ | પુર્ણેશ મોદી |
| કામરેજ | વિડી ઝલવાડિયા |