IPL 2023ની લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી 43મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ને હાર આપી છે. RCBએ જીતવા માટે આપેલ 127 રનના લક્ષ્યાંક સામે LSGની આખી ટીમ માત્ર 108 રન બનાવી શકી હતી.
લખનૌ સામે બેંગ્લોરની 18 રને જીત
RCBએ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા અને LSGને જીત માટે 127નો લક્ષ્યાંક આપ્યો હતો. RCB દ્વારા આપવામાં આવેલ 127 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં બેટિંગ માટે ઉતરેલી LSGની ટીમની શરૂઆત ઘણી જ નબળી રહી હતી. એક પછી એક વિકેટો પડતી રહી અને આખરે 19.5 ઓવરમાં LSGની આખી ટીમ માત્ર 108 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો સ્કોર: 108/10 (19.5)
બેટ્સમેન | રન | બોલ | 4s | 6s |
અમિત મિશ્રા (OUT, c કાર્તિક b હર્ષલ પટેલ) | 19 | 30 | 2 | 0 |
કે. એલ. રાહુલ (અણનમ) | 0 | 3 | 0 | 0 |
નવીન ઉલ હક (OUT, c કાર્તિક b હેઝલવૂડ) | 7 | 10 | 1 | 0 |
રવિ બિશનોઈ (Run Out) | 5 | 10 | 0 | 0 |
ક્રિશનપ્પા ગૌતમ (Run Out) | 23 | 13 | 1 | 2 |
મારકસ સ્ટોનિસ (OUT, c પ્રભૂદેસાઈ b કરણ શર્મા) | 12 | 17 | 0 | 1 |
નિકોલસ પૂરણ (OUT, c લોમરોર b કરણ શર્મા | 9 | 7 | 0 | 1 |
દિપક હુડા (OUT, st કાર્તિક b હસરંગા) | 1 | 2 | 0 | 0 |
આયુષ બદોની (OUT, c કોહલી b હેઝલવૂડ) | 4 | 11 | 0 | 0 |
કુણાલ પંડયા (OUT, c કોહલી b મેક્સવેલ) | 14 | 9 | 3 | 0 |
કેયલ મેયર્સ (OUT, c અનુજ રાવત, b મોહમ્મદ સિરાજ) | 0 | 2 | 0 | 0 |
108/10 (ઓવર 19.5): લખનૌ અંતિમ ઓવરમાં ઓલઆઉટ થયું. અમિત મિશ્રા દિનેશ કાર્તિકના હાથે કેચઆઉટ થયો હતો. તેની સાથે જ આજની મેચમાં લખનૌ હાર થઈ છે. અને બેંગ્લોરે આ મેચ 18 રને જીતી લીધી.
104/9 (ઓવર 19): આ ઓવરમાં LSGએ વધુ એક વિકેટ ગુમાવી. આ ઓવરમાં LSGએ 8 રન બનાવ્યા. હવે લખનૌને જીતવા માટે 6 બોલમાં 23 રનની જરૂર
96/8 (ઓવર 18): આ ઓવરમાં LSGએ 9 રન બનાવ્યા. હવે લખનૌને જીતવા માટે 12 બોલમાં 31 રન ની જરૂર
87/8 (ઓવર 17): આ ઓવરમાં અમિત મિશ્રાએ એક ફોર ફરકારી હતી. જેના બાદ LSGએ 8 રન બનાવ્યા હતા.
79/8 (ઓવર 16): આ ઓવરમાં LSGએ માત્ર એક રન બનાવ્યો
78/8 (ઓવર 15): આ ઓવરમાં LSG એ વધુ એક વિકેટ ગુમાવી. રવિ બિશનોઈ માત્ર 4 રન બનાવી આઉટ થયો. આ ઓવરમાં લખનૌએ 4 રન બનાવ્યા
74/7 (ઓવર 14): આ ઓવરમાં LSG એ માત્ર 4 રન બનાવ્યા
70/7 (ઓવર 13): આ ઓવરમાં LSGએ માત્ર એક બનાવ્યો.
69/7 (ઓવર 12): આ ઓવરમાં LSGની સાતમી વિકેટ પડી, ક્રિશનપ્પા ગૌતમ 23 રન બનાવી આઉટ થયો, આ ઓવરમાં LSGને 4 રન મળ્યા
65/6 (ઓવર 11): આ ઓવરમાં LSGની છઠ્ઠી વિકેટ પડી, મારકસ સ્ટોનિસ પ્રભૂદેસાઈના હાથે કેચ થયો. તેણે 13 રન બનાવ્યા. આ ઓવરમાં LSGએ માત્ર 2 રન બનાવ્યા.
63/5 (ઓવર 10): આ ઓવરમાં પણ ગૌતમની એક સિક્સ ને પ્રતાપે LSGએ 10 રન બનાવ્યા.
53/5 (ઓવર 9): આ ઓવરમાં ક્રિશનપ્પા ગૌતમે એક સિક્સ ફટકારી જેને લીધે લખનૌએ આ ઓવરમાં 13 રન બનાવ્યા
40/5 (ઓવર 8): આ ઓવરમાં લખનૌને માત્ર 2 રન મળ્યા
38/5 (ઓવર 7): આ ઓવરમાં LSGની પાંચમી વિકેટ પડી, નિકોલસ પૂરણ 9 રને આઉટ થયો. આ ઓવર માં LSGએ 4 રન લીધા
34/4 (ઓવર 6): આ ઓવરમાં LSGને વધુ એક ઝટકો મળ્યો છે. દુપક હુડા સ્ટંપ્ડ આઉટ થયો છે. આ ઓવરમાં 7 રન આવ્યા
27/3 (ઓવર 5): �� ઓવરમાં પણ LSGની વધુ એક વિકેટ પડી છે. આયુષ બદોની માત્ર 4 રન બનાવીને આઉટ થયો, આ ઓવરમાં LSGએ 6 રન બનાવ્યા
21/2 (ઓવર 4): આ ઓવરમાં LSGને વધુ એક ઝટકો મળ્યો છે. ફોર્મમાં બેટિંગ કરી રહેલ કુણાલ પંડયા માત્ર 14 રન બનાવી આઉટ થયો છે. આ ઓવરમાં LSGએ 3 રન બનાવ્યા
18/1 (ઓવર 3): આ ઓવરમાં કુણાલ પંડયાએ શાનદાર ચાર 3 ફટકારી હતી. આ ઓવરમાં LSGએ 16 રન બનાવ્યા
2/1 (ઓવર 2): લખનૌએ નબળી શરૂઆત કરી, બીજી ઓવરમાં પણ માત્ર 1 જ રન લીધો
1/1 (ઓવર 1): LSGને ઇનિંગની પહેલી જ ઓવરમાં ઝટકો મળ્યો છે. કેયલ મેયર્સ શૂન્ય રન પર આઉટ થયો છે. આ ઓવરમાં LSG એ માત્ર 1 રન બનાવ્યો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો સ્કોર : 126 રન / 9 વિકેટ
બેટ્સમેન | રન | બોલ | 4s | 6s |
વાનિન્દુ હસરંગા (અણનમ) | 8 | 7 | 1 | 0 |
જોઝ હેઝલવુડ (અણનમ) | 1 | 2 | 0 | 0 |
મોહમ્મદ સિરાજ (OUT, c પૂરણ, b નવીન ઉલ હક) | 0 | 1 | 0 | 0 |
કર્ણ શર્મા (OUT, c ગૌતમ b નવીન ઉલ હક) | 2 | 2 | 0 | 0 |
દિનેશ કાર્તિક (OUT, Run out: યશ ઠાકુર ) | 15 | 10 | 1 | 1 |
મહિપાલ લોમરોર (OUT, lbw b. નવીન ઉલ હક ) | 3 | 3 | 0 | 0 |
ફાફ ડુ પ્લેસિસ (OUT, c. કુણાલ પંડયા b. મિશ્રા) | 44 | 40 | 1 | 1 |
સૂયાસ પ્રભૂદેસાઈ (OUT, c. ગૌતમ, b. મિશ્રા) | 6 | 7 | 0 | 0 |
ગ્લેન મેક્સવેલ (OUT, lbw b. રવિ) | 4 | 4 | 0 | 0 |
અનુજ રાવત (OUT, c. મેયર્સ, b. ગૌતમ) | 9 | 11 | 0 | 0 |
વિરાટ કોહલી (OUT, st. પૂરણ, b. રવિ) | 31 | 30 | 3 | 0 |
126/9 (ઓવર 20): આ ઓવરમાં RCBએ બે વિકેટ ગુમાવી 6 રન બનાવ્યા અને નિર્ધારિત 20 ઓવરના અંતે કુલ 126 રન બનાવ્યા.
120/7 (ઓવર 19): આ ઓવરમાં RCBની સાતમી વિકેટ પડી. દિનેશ કાર્તિક રન આઉટ થયો. આ ઓવરમાં RCB એ 5 રન લીધાovarar
115/6 (ઓવર 18): આ ઓવરમાં RCBને વધુ એક ઝટકો મળ્યો છે. મહિપાલ લોમરોર માત્ર 3 રન બનાવીને આઉટ થયો છે. આ ઓવરમાં RCBએ 5 રન બનાવ્યા
110/5 (ઓવર 17): આ ઓવરમાં RCBની વધુ એક વિકેટ પડી. 44 રન બનાવી ફાફ ડુ પ્લેસિસ OUT થયો. આ ઓવરમાં RCB એ 11 રન બનાવ્યા હતા.
99/4 (ઓવર 16): વરસાદને કારણે મેચ અટક્યાં બાદ RCBની બેટિંગ ફરી શરૂ થઈ. આ ઓવરમાં RCBએ 7 રન લીધા
93/4 (ઓવર 15.2): વરસાદને કારણે મેચ અટકી, હાલ RCB 6.07ની રન રેટ સાથે રમી રહી છે.
92/4 (ઓવર 15): આ ઓવર પણ RCB માટે મોંઘી સાબિત થઈ. આ ઓવરમાં સૂયાસ પ્રભૂદેસાઈ પણ આઉટ થયો છે. આ ઓવરમાં RCBએ માત્ર 3 રન બનાવ્યા.
89/3 (ઓવર 14): કુણાલ પંડયાની આ ઓવરમાં RCBએ 7 રન બનાવ્યા, હાલ RCB 6.36ની રન રેટ સાથે રમી રહી છે.
82/3 (ઓવર 13): આ ઓવરમાં RCBની વધુ એક વિકેટ પડી. ગ્લેન મેક્સવેલ માત્ર 4 રન બનાવીને આઉટ. હવે ગેમમાં ફાફ ડુ પ્લેસિસ અને સૂયાસ પ્રભૂદેસાઈ બેટિંગ કરી રહ્યા છે. આ ઓવરમાં RCBએ 4 રન બનાવ્યા
78/2 (ઓવર 12): બેંગ્લોરની વધુ એક વિકેટ પડી, અનુજ રાવત માત્ર 9 રન બનાવી આઉટ થયો. આ ઓવરમાં RCBએ 7 રન બનાવ્યા
71/1 (ઓવર 11): આ ઓવરમાં RCBએ માત્ર 6 રન બનાવ્યા
65/1 (ઓવર 10): આ ઓવરમાં RCBએ માત્ર 3 રન બનાવ્યા
62/1 (ઓવર 9): આ ઓવરમાં RCBને પહેલો ઝટકો મળ્યો છે. વિરાટ કોહલી 31 રન બનાવીને આઉટ થયો. આ ઓવરમાં RCBએ 6 રન બનાવ્યા
56/0 (ઓવર 8): LSGએ બોલિંગ પેટર્નમાં ફેરફાર કરીને યશ ઠાકુર રાઇટ આરં મીડિયમ ફાસ્ટ બોલર)ને બોલિંગ આપી. જોકે ઓવરમાં યશ ઠાકુરએ બે વાઈડ બોલ નાખ્યા હતા. આ ઓવરમાં કોહલીએ ફોર ફટકારી હતી. RCBએ આ ઓવરમાં 7 રન બનાવ્યા.
49/0 (ઓવર 7): LSG કપ્તાને બોલિંગની તક અમિત મિશ્રાને આપી. અમિત મિશ્રાની આ ઓવરમાં RCBએ 7 રન બનાવ્યા
42/0 (ઓવર 6): રવિ બિશનોઈની આ ઓવરમાં RCBએ 6 રન બનાવ્યા. RCB હાલ 7ની રન રેટ સાથે રમી રહી છે. જેમાં વિરાટ કોહલી 110ની સ્ટ્રાઈક રેટ અને ડુ પ્લેસિસ 123ની સ્ટ્રાઈક રેટથી રમી રહ્યા છે.
37/0 (ઓવર 5): આ ઓવરમાં RCBએ 5 રન બનાવ્યા હતા.
31/0 (ઓવર 4): નવીન ઉલ હકની આ ઓવરમાં ફાફ ડુ પ્લેસિસે એક સિક્સ અને વિરાટ કોહલીએ એક ફોર ફટકારી હતી. આ ઓવરમાં RCB એ માત્ર 12 રન બનાવ્યા.
20/0 (ઓવર 3): આ ઓવરમાં RCBએ માત્ર 4 રન બનાવ્યા.
16/0 (ઓવર 2): માર્કસ સ્ટોઈનિસની આ ઓવરમાં RCBએ 11 રન બનાવ્યા હતા.
05/0 (ઓવર 1): પહેલી ઓવરમાં વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસએ શરૂઆત કરી હતી. આ ઓવરમાં RCBએ 5 રન બનાવ્યા હતા.
RCB એ ટોસ જીતીને બેટિંગ લીધી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તો આજની મેચથી RCBની ટીમમાં કેદાર જાદવને સ્થાન મળ્યું છે. તેણે ઓલ રાઉન્ડર ડેવિડ વેલીને રિપ્લેસ કર્યો છે.
એકાના ક્રિકેટ સ્ટેડિયમની પીચ રિપોર્ટ
ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ લખનૌમાં આવેલું છે. તે IPL 2023થી લખનૌ સુપરજાયન્ટ્સનું હોમ ગ્રાઉન્ડ છે. જોકે, સ્ટેડિયમનું ઉદ્ઘાટન 2017માં થયું હતું. બીજી તરફ જો આ મેદાનની પીચની વાત કરીએ તો અહીં ફાસ્ટ બોલરોને ઘણી મદદ મળે છે.
મેચની વિગતો
મેચ - લખનૌ સુપર જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
તારીખ - 01 મે 23
સમય - સાંજે 7:30
સ્થળ - એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ
LSG vs RCBના સંભવિત ખેલાડીઓ
લખનૌ સુપર જાયન્ટ્સ - કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદોની, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, યશ ઠાકુર.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - વિરાટ કોહલી (કેપ્ટન), ફાફ ડુ પ્લેસિસ, શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઈ, વાનિન્દુ હસરંગા, કેદાર જાદવ, વિજયકુમાર વેસાખ, મોદમ્મદ સિરાજ.