ગણેશજીના સ્થાપના સાથે સાથે શહેરની શેરીઓ, મંડપો અને સંસ્થાઓ અલગ અલગ થીમો પર મંડપો તૈયાર કરીયા છે, સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં પણ એટલો જ આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહીયો છે. ઇચ્છાપુર સ્થિત અનુભવ ટેકનો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામની સાથે ગણપતિના મંડપની મોર્ડનાઈઝેશન રીવોલ્યુશનની થીમ વૈભવ ઢોલરીયા અને દિવ્યા માંગરોળીયાની ટીમ દ્વારા ઊભી કરવામાં આવી છે. કંપનીના કામની સાથે સાથે ભગવાન માટે આટલો ઉત્સાહનો માહોલ સુરતીઓમાં જોવા મળી રહ્યો છે.
આધુનિક દુનિયામાં થઈ રહેલી ક્રાંતિને બેખૂબી મોડલ બનાવીને ગામડાનું આબેહૂબ સ્વરૂપ આપ્યું છે સાથે સાથે revolution નો નજારો સિટીમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં થઈ રહેલા આધુનિકરણના અલગ અલગ મોડલ દ્વારા પ્રસ્તુત કર્યું છે આ સાથે અનુભવ કંપનીના નામ અને આખી ટીમની આટલી સરસ મહેનતથી કહી શકાય
નવી શરૂઆત “અનુભવ” થકી...