ટી-20 વર્લ્ડ કપ 2021માં આજે સેમીફાઈનલમા ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી છે. 177 રનનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં પુરો કરી લીધો હતો. હવે ઓસ્ટ્રિલયાઓ સામનો ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે થશે.
#PAKVSAUS | Australia beat Pakistan by 5 wickets to enter the final of #T20WorldCup.
Australia will face New Zealand in the final on November 14, Sunday.
(Photo Courtesy: ICC Twitter handle) pic.twitter.com/PSO9aHyVgi
— ANI (@ANI) November 11, 2021
Pakistan set Australia a target of 177 runs!#WeHaveWeWill | #PAKvAUS | #T20WorldCup pic.twitter.com/y8kaeUpLG0
— Pakistan Cricket (@TheRealPCB) November 11, 2021
નોંધનિય છેકે, ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા માટે 177 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટે 176 રન બનાવ્યા હતા. ઓપનર મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 67 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ ફખર ઝમાને અણનમ 55 અને બાબર આઝમે 39 રનનું યોગદાન આપ્યું હતું.
Australia win toss, decide to bowl first.#PAKvAUS | #T20WorldCup | #WeHaveWeWill pic.twitter.com/9OcellHkb2
— Pakistan Cricket (@TheRealPCB) November 11, 2021
નોંધનિય છે કે બાબર આઝમની કેપ્ટન્સીવાળી પાકિસ્તાન ટીમે ગ્રુપ મેચમાં તમામ મેચ જીતીને સેમી ફાઈનલમાં જગ્યા બની છે. તો બીજી તરફ એરોન ફીંચની ટીમે રન રેટના મામલે સાઉથ આફ્રિકાને પાછળ છોડીને સેમી ફાઈનલમાં જગ્યા બનાવી છે.
Toss news from Dubai 📰
Australia have won the toss and elected to field.
Who are you backing in this one? #T20WorldCup | #PAKvAUS | https://t.co/W7izrV7PAI pic.twitter.com/S7FwrBCdRg
— T20 World Cup (@T20WorldCup) November 11, 2021
બંને ટીમો
ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ફખર જમાં, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, હારિસ રઉફ, શાહીન શાહ આફ્રિદી.