જયારે અબ્દાલી દીલ્હી અને મથુરા થી માર કાપ કરતો ગોકુલ સુધી આવી પહોંચ્યો અને લોકોને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારતો જઈ રહ્યો હતો...
મહીલાઓ ની સાથે બળાત્કાર થઈ રહ્યા હતા અને બાળકો ને સોના-ચાંદીના થોડા સિક્કા માટે બહાર વેચી દેવામાં આવતા હતા.....
ત્યારે ગોકુળ માં અહમદશાહ અબ્દાલી નો સામનો નાગા બાવાઓની સાથે થયો.....
ગુજરાતની ટાઈટેનિક એટલે 'હાજી કાસમની વીજળી'
ત્યારે પાંચ હજાર ચીપિયાધારી સાધુઓ તત્કાળ સેનામાં પરિવર્તીત થઈને લાખો હબસીઓ અને જાહીલ જેહાદી ની સેનાઓ સાથે ટકરાયા......
પહેલા તો અબ્દાલી સાધુઓ ને મજાકમાં લઈ રહ્યો હતો પરંતુ થોડીવારમાં જ પોતાના સૈનિકોના ચીંથરા ઉડતાં જોઈને તેને અહેસાસ થઈ ગયો કે આ સાધુઓ તો પોતાની ભારતમાતાની અસ્મિતા ને માટે સાક્ષાત મહાદેવ બનીને રણમેદાનમાં ઉતરી ગયા છે.
.... તોપ અને તલવારોની સામે ચીપિયા અને ત્રિશૂળ લઈને ચટ્ટાન ની જેમ અડગ રહીને બે હજાર નાગા સાધુઓ આ ભીષણ સંગ્રામમાં વીરગતિને પ્રાપ્ત થયા. પરંતુ સૌથી મોટી વાત તો એ રહી કે દુશ્મનોની સેના ચાર ડગલા પણ આગળ ના વધી શકી. દુશ્મનો જયાં હતાં ત્યાં જ તેમનો ખાત્મો બોલાવી દીધો અને ઉભી પૂંછડીએ ભગાવી દીધા.
આની પછી તો એવો આતંક છવાઈ ગયો કે કોઈ મુસ્લિમ આક્રાંતા ને ખબર પડતી કે યુદ્ધમાં નાગા સાધુઓ ભાગ લેઈ રહ્યા છે તો તેઓ યુદ્ધ જ ટાળી દેતા.
દેશનું સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે આજે લોકો ઔરંગઝેબ, તૈમુર, ગઝનવી અને અકબર, ચંગીઝખાન જેવા લૂંટારાઓ ને યાદ રાખે છે... અને આવા ભારતીય યોધ્ધાઓ ની બાબતમાં કંઈક ઓછી જાણકારી ધરાવે છે કે જેઓએ પોતાના ધર્મ માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી છે.