હજુ ચોમાસાની સીઝન યોગ્ય રીતે શરૂ થઈ નથી પણ હવે સીઝન ચાવુ થશે ત્યારે તમારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે તમે ખાસ કરીને તમારા ગેજેટ્સને સુરક્ષિત રાખવાની મુશ્કેલીનો સામનો કરો છો.
કેટલીક વસ્તુઓ અથવા તો જૂના ઉપકરણોને રિસાયકલ કરવા માટે થર્ડ પાર્ટીની કંપનીને આપવું જોઈએ. આ વ્યક્તિગત અને પર્યાવરણીય નુકસાન ઘટાડે છે. સ્માર્ટફોન અને ફીચર ફોનમાં લિથિયમ-આયન બેટરી હોય છે. તે ઝડપથી ડેમેજ પણ થાય છે અને તેનાથી જોખમ વધી જાય છે. ભૂતકાળમાં પણ બેટરી વિસ્ફોટની અનેક ઘટનાઓ સામે આવી છે. જેના કારણે મિલકત સહિત અન્ય વસ્તુઓને નુકસાન થઈ શકે છે.
ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp પોતાની એપને વધુ સારી બનાવવા માટે નવા ફીચર્સ પર કામ કરતું રહે છે. આ એપ ઘણી નવી સુવિધાઓ લાવવાની તૈયારી કરી રહી છે. આમાંની અમુક સુવિધાઓ પહેલાંથી જ અપડેટ ��ઈ ચુકી છે અને અમુક આવનારા સમયમાં બહાર પાડવામાં આવશે ત્યારે આ એપ હાલમાં જ એક નવા ફીચર પર કામ કરતી જોવા મળી છે.
દુનિયાભરમાં આઇફોન સૌથી વધારે પ્રખ્યાત ફોન છે. પરંતુ એન્ડ્રોઇડ સ્માર્ટફોનના વપરાશકર્તાઓની સંખ્યા સૌથી વધુ છે. આ નંબરને ધ્યાનમાં રાખીને ગૂગલ પણ પોતાના યુઝર્સના ડેટા અને ફોનને આઈફોનની જેમ સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ફેસબૂક દ્વારા એક ક્યૂઆર કોડ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં અન્ય સભ્યોને ગ્રૂપમાં જોડવા માટે ઇ-મેલ મારફતે ક્યૂઆર કોડ મોકલવાથી તેઓ પણ ગ્રૂપમાં જોડાઈ શકશે.
સાથે જ જ્યારે જરૂર હોય ત્યારે પેરામીટરાઇઝ્ડ સ્ટેટમેન્ટ અને વેલિડેશનનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે, જો શક્ય હોય તો ડેટાબેઝના પ્રોટેક્શન માટે થર્ડ પાર્ટી
આમ વેબ 2.0 એ ખરા અર્થમાં રિયલ ટાઈમ યુગ બની ચૂક્યો છે, સાથે જ આ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટિલિજેન્સ,ઈન્ટરનેટ ઓફ્ થિંગ્સ અને રોબોટિક્સ ટેક્નોલોજીનો વિકાસ થયો.
આપણે ટેકનોલોજી ક્ષેત્રે તો આગળ વધી રહ્યા છીએ ત્યારે મહિલા સુરક્ષાની ગેરંટી કોણ આપે છે ?. હવે એ જોવું રહ્યું કે મેટાવર્સ નામનું વિશ્વ કેટલું સુરક્ષિત છે ?.
આ પ્રશ્ન સદીઓથી લોકોને પરેશાન કરી રહ્યો છે કે ઈંડું કે ચિકન દુનિયામાં પ્રથમ આવ્યું. લોકોએ આ રહસ્યને ઉકેલવા માટે ઘણી કોશિશ કરી
દુનિયાના મોટાભાગના લોકોના હાથમાં મોબાઇલ છે ત્યારે આ સુપર રિચ લોકો માટે લોકોનું માઇન્ડ જાણવાનું સહેલું થઈ પડયું છે
ક્લાઉડ સ્ટોરેજ ટ્રેન્ડ દર વર્ષે 250 ટકાની ઝડપે વધી રહ્યો છે અને 2025 સુધીમાં 100 ઝેટા બાઈટ્સ કરતાં પણ વધુ ડેટા ક્લાઉડ પર સ્ટોર હશે વર્તમાન સમયમાં ડેટા ખૂબ જ અગત્યનો શબ્દ બની ગયો છે. ડેટાને એક કીમતી સંપત્તિ તરીકે…
પરાગ અગ્રવાલની twitterના નવા સીઈઓ તરીકેની નિમણૂક પછી ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પ્રશંસા કરતા twitter પર લખ્યું - અમેરિકાને ભારતીય ટેલેન્ટથી ઘણો ફાયદો થયો છે
તમે નોંધ્યું હશે કે ઘણાં લોકોનાં ઘરમાં તે સારી રીતે કામ કરતું હશે જ્યારે અમુક લોકોને ત્યાં તેના કનેક્શન અને સિગ્લનને લઈને સતત ફરિયાદો રહેતી હશે.
રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ વિકસાવવાની ઝુંબેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઘરો, બેટરીથી ચાલતી કાર અને બીજી ઘણી વસ્તુમાં સફળતા જોવા મળી રહી છે.
ભવિષ્યમાં ભારતની સંસદ આ પ્રકારની પોલિસીની પરવાનગી નહીં આપે તો અમે ક્યાં તો તેનો અમલ નહીં કરીએ અથવા તો ભારતમાં અમારી દુકાન બંધ કરી લઇશું.
ટેકનોલોજી વિશ્વ જેની આતુરતાથી રાહ જોતું હોય છે તે Googleની વાર્ષિક I/O ડેવલપર કોન્ફરન્સ ૨૦૨૧માં ગૂગલે પોતાની નવી Android ૧૨ ઓપરેટિંગ સિસ્ટમની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. આ સિવાય કોન્ફરન્સમાં Maps અને Workspace માટે પણ અપડેટ્સ રજૂ કરવામાં આવી હતી.…
ટેક્નોલોજીના આ યુગમાં ઘરમાં જેટલા સભ્યો હોય તે તમામની પાસે સ્માર્ટફોન હોય છે. પરંતુ હવે આ ડિવાઈસની સુરક્ષા યુઝર્સ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કેમ કે, આજકાલ હેકર્સ યુઝર્સના ડિવાઈસને ટ્રેક કરવાથી લઈને ડેટા ચોરી કરવા સુધીનો પ્રયાસ કરે છે. એવામાં આ ચાર કોડ તમારી મદદ કરી શકે છે. સામાન્ય રીતે સ્માર્ટફોન યુઝર્સને એ જાણકારી નથી હોતી કે, તેમનું ડિવાઈસ કોઈ ટ્રેક કરી રહ્યું છે કે અથવા તેમના કોલને બીજે ક્યાંક ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે. એવામાં આ કોડ તમને તમારા મોબઈલ ટ્રેક થઈ રહ્યો છે નહીં તેના વિશે જાણકારી આપશે. કોડ *#62# જ્યારે કોઈ તમને કોલ કરે છે, તો ઘણી વખત તમારો નંબર નો-સર્વિસ અથના નો-આન્સર બોલે છે. ત્યારે આવા કિસ્સામાં તમે ફોનમાં આ કોડ ડાયલ કરીને છો કે, કોઈએ તમારા નંબરને રીડાયરેક્ટ તો નથી કર્યોને તે તપાસી શકો છો. તે ઉપરાંત તમારો નંબર ઓપરેટરના નંબર પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. કોડ *#21# તમારા ફોનમાં આ કોડને ડાયલ કરવાથી તમે સરળતાથી એ જાણી શકો છો કે, કોઈએ તમારા મેસેજ, કોલ અથવા ડેટાને અન્ય જગ્યાએ ડાઈવર્ટ તો નથી કર્યાને. કોડ ##002# આ કોડ સ્માર્ટફોન માટે બહુ ખાસ છે, કેમ કે, તેની મદદથી તમે સરળતાથી તમે કોઈ પણ ફોનની તમામ ફોરવર્ડિંગને ડિ-એક્ટિવ કરી શકો છો. જો તમને એવું લાગે છે કે, તમારો કોલ ડાઇવર્ટ થઈ રહ્યો છે તો તમે આ કોડને ડાયલ કરીને ડાઇવર્ટને સરળતાથી બંધ કરી શકો છો. કોડ *#*#4636#*#* આ કોડની મદદથી તમે તમારા ફોન વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી શકો છો. જેમ કે, ફોનમાં કઈ બેટરી છે, વાઈ-ફાઈ કનેક્શન ટેસ્ટ, ફોનનું મોડેલ, રેમ વગેરે. આ કોડને ડાયલ કરવા પર તમારા પૈસા કટ નહીં થાય