ભારત T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારતીય ચાહકોને આ સારા સમાચાર સુપર-સન્ડેના સવારે 9 વાગ્યા પહેલા જ મળ્યા જ્યારે ઓરેન્જ આર્મી એ દક્ષિણ આફ્રિકાનો શિકાર કર્યો. T20 વર્લ્ડ કપમાં રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ડચ ટીમની આ જીત સાથે જ દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું.
Sikandar Raza: સિકંદર રઝાનો જન્મ 24 એપ્રિલ 1986ના રોજ પાકિસ્તાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં થયો હતો. 2002માં, તે તેના પરિવાર સાથે ઝિમ્બાબ્વે સ્થળાંતર થયો હતો. પરંતુ ત્યાંની નાગરિકતા મેળવવામાં 9 વર્ષ લાગ્યા. તેને આ અધિકાર 2011માં મળ્યો હતો.
T20 World Cup 2022: વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ પહેલા પ્રથમ મેચમાં પાકિસ્તાનને ભારત સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
T20 વર્લ્ડ કપમાં વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. 2010ની ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ આયર્લેન્ડ સામે હારી ગઈ છે. 12માં નંબરની ટીમ આયર્લેન્ડે ઈંગલેન્ડને ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ 5 રનથી હરાવી છે. વરસાદ આવ્યો ત્યારે ઈંગ્લેન્ડે 14.3 ઓવરમાં 105 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. મોઈન અલી (24) અને લિયામ લિવિંગ્સ્ટન (1) ક્રિઝ પર છે. આ પહેલા આયર્લેન્ડને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આ નિર્ણાયક મેચમાં વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમી હતી અને 53 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. કોહલીએ 6 ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ્યા હતા. મેચ બાદ તે ભાવુક થઈ ગયો હતો.
T20 વિશ્વકપના રાઉન્ડ-1ના 11માં મુકાબલામાં આયર્લેન્ડને જીતવા 147 રનનો ટાર્ગેટ 147 રનના ટાર્ગેટનો પીછો કરતા આયરલેન્ડે 17.3 ઓવરમાં રનચેઝ કરી T20 વર્લ્ડકપ 2022માં અત્યારસુધીનો સૌથી મોટો અપસેટ સર્જતા વેસ્ટ ઇન્ડીઝને બહાર ફેંકી દીધું હતું, આયરલેન્ડે વેસ્ટ ઇન્ડીઝને 9 વિકેટે હરાવી સુપર-12 રાઉન્ડમાં ક્વોલિફાય કરી લીધું હતું.
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં બુધવારે કરો યા મરોની મેચમાં વેસ્ટ ઈન્ડિઝે વિજય મેળવ્યો હતો. જો ટીમ સ્કોટલેન્ડ સામેની પ્રથમ મેચમાં પરાજય બ��દ આજે ઝિમ્બાબ્વે સામે હારી ગઈ હોત તો ટુર્નામેન્ટના રાઉન્ડ-1માં જ પ્રવાસનો અંત આવ્યો હોત
અરર ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ પહેલી વખત T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ તે કેવી ઉજવણી કરી? વીડિયો વાયરલ
ટી-20 વર્લ્ડ કપ 2021માં આજે સેમીફાઈનલમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામ સામે છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
T20 વર્લ્ડ કપ 2021ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું. મેચમાં ન્યૂઝીલેન્ડે છેલ્લી ઓવરોમાં રમતને સંપૂર્ણપણે પલટી નાખી હતી
જો રવિવારે અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવશે તો ભારત માટે સેમિફાઇનલનો રસ્તો ખુલી શકે છે. જો કે આ બાબતો નેટ-રનરેટ (NRR) પર આધાર રાખે છે.
ટીમ ઇન્ડિયાની ટી20 વર્લ્ડ કપ 2021ની સેમીફાઇનલમાં પહોંચવાની આશા બાકી છે. ભારતે અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડને માત આપી.
ભારત-અફઘાનિસ્તાન મેચ ક્રિકેટના સૌથી નાની ફોર્મેટમાં ભારત પાસે છેલ્લી તક આજની મેચ હારતા જ ભારત ટી-20 વર્લ્ડકપથી બહાર થશે ટીમ ઇન્ડિયા માટે હાલમાં ટી-20 વર્લ્ડકપ કોઇ ખરાબ સપનાથી ઓછૂ નથી. ટીમને સતત 2 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ…
ઇંગ્લેન્ડના ઓપનર જોસ બટલરે શ્રીલંકા સામેટી20 વર્લ્ડ કપના સુપર-12ની 29મી લીગ મેચમાં છેલ્લા બોલે સિક્સર ફટકારી વર્લ્ડ કપની પ્રથમ સદી નોંધી.
ભારત વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ મેચ નોકઆઉટ સમાન ટી-20 વર્લ્ડકપમાં આજે ભારત VS ન્યૂઝીલેન્ડ બને ટીમ માટે કરો યા મરો સમાન જંગ ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ટી-20 વર્લ્ડકપના સુપર-12 રાઉન્ડના ગ્રૂપ-2ની લીગ મેચમાં રવિવારે આમનેસામને થઇ ગઇ છે ત્યારે બંને ટીમો માટે આ…
ટ્રેન્ટ બોલ્ટ ભારત માટે ખુબ જ ઘાતક સાબિત થયો ન્યૂઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટ ટ્રમ્પ કાર્ડ ટીમ ઇન્ડિયાના 3 બેટ્સમેનો બોલ્ટનો શિકાર બન્યા ટી-20 વર્લ્ડકપની આજની મેચમાં ટીમ ઇન્ડિયાનો ધબડકો થયો છે. ટીમ ઇન્ડિયાના એક પણ બેટ્સમેન આજની મેચમાં કંઇ ખાસ પ્રદર્શન…
ટીમ ઇન્ડિયાના એક નિર્ણયથી બાજી હારી ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાની શરમજનક હાર ટીમ ઈન્ડિયાનો ટૉપ ઓર્ડર ન્યૂઝીલેન્ડ સામે સંપૂર્ણપણે નિષ્ફળ ટી-20 વર્લ્ડકપ 2021માં રવિવારે ભારત ન્યૂઝીલેન્ડ મહત્ત્વપૂર્ણ મેચ હારી ગયું. ભારતે આ મેચમાં પોતાના બેટિંગ ક્રમમાં ફેરફાર કર્યો હતો, જેના…
T20 વર્લ્ડ કપ 2021ની આગામી મેચમાં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સાથે થવાનો છે. ટી20 વર્લ્ડ કપમાં ટકી રહેવા માટે ટીમ ઈન્ડિયા માટે આ મેચ ���ીતવી ખૂબ જ જરૂરી છે.
સાઉથ આફ્રિકન ટીમ પાસે રેઝા હેન્ડ્રિક્સ, રાસી વાન ડેર ડુસૈન, એડન માર્કરામ તથા ડેવિડ મિલર જેવા બેટ્સમેનો છે જેઓ કોઈ પણ બોલિંગ આક્રમણને વેરવિખેર કરી શકે છે
આ જીત સાથે પાકિસ્તાને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ કરી લીધું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર અફઘાનિસ્તાનની ટીમે છ વિકેટે 147 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડની ટીમ વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં શનિવારે સુપર-12 તબક્કાના ગ્રૂપ-એના મુકાબલામાં પોતાની પરંપરાગત હરીફ ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઊતરશે
પાકિસ્તાન પાસે વિજયના હેટ્રિકની તક, સેમિફાઇનલમાં લગભગ સ્થાન નિશ્ચિત કરશે મેચ સાંજે 7:30થી શરૂ થશે. બાબર આઝમના નેતૃત્વ હેઠળની પાકિસ્તાનની ટીમ વિજય માટે ફેવરિટ રહેશે . સતત બે મેચ જીત્યા બાદ ઉત્સાહથી ભરપૂર થયેલી પાકિસ્તાની ટીમના ઘાતક બોલિંગ આક્રમણ સામે…
T20 વર્લ્ડ કપની મધ્યમાં ભારતે ચાર નેટ બોલરોને પરત મોકલ્યા છે. સ્પિનર્સ કરણ શર્મા, શાહબાઝ અહમદ, કે.ગૌતમ અને વેંકટેશ અય્યર પરત ફર્યા છે
ટી-20 વર્લ્ડકપને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. ટીમ ઇન્ડિયા ટી 20 વર્લ્ડ કપની પ્રથમ મેચની તૈયારીમાં વ્યસ્ત છે. ટીમે 24 ઓક્ટોબરે પાકિસ્તાનનો સામનો કરવાનો છે
T20 વર્લ્ડ કપમાં શુક્રવારે આયર્લેન્ડ અને નામીબિયા વચ્ચે રમાયેલી મેચ બાદ નક્કી થયું હતું કે સુપર 12માં ભારત સામે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સિવાય કઈ અન્ય બે ટીમો ટકરાશે.
ભારત-પાકિસ્તાન મેચ પહેલા નિવેદનોનો મારો PCB ચેરમેન રમીઝ રાજાએ વીડિયો જાહેર કર્યો પાકિસ્તાની ફેન્સને સપોર્ટ કરવા અપીલ કરી ટી-20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને હવે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી કહી ચુક્યો છે કે…