ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં શનિવારની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે યોજાઈ હતી. કોલકાતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. ભાનુકા રાજપક્ષે 50 જ્યારે કેપ્ટન શિખર ધવને 40 રન બનાવ્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 179 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 92 રન બનાવ્યા હતા. તેના સિવાય મોઇન અલીએ 23 રનની ઇનિંગ રમી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સિરીઝની પ્રથમ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાને પહેલી વન-ડેમાં 189 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને 9 વિકેટે હરાવ્યું. જીત માટે 76 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ ત્રીજા દિવસના પહેલા સેશનમાં જ શાનદાર જીત નોંધાવવામાં સફળ રહી હતી. આ ટેસ્ટ મેચ માત્ર અઢી દિવસમાં સમાપ્ત થઈ ગઈ. હાર છતાં ભારતીય ટીમ 4 મેચની સીરિઝમાં 2-1થી આગળ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી દિલ્હી ટેસ્ટ મેચ ચેતેશ્વર પૂજારાની કારકિર્દી માટે ખૂબ જ ખાસ છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં ચેતેશ્વર પુજારા પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ તે લાઈફલાઈન હોવા છતાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લિયોને LBW આઉટ કર્યો હતો. તેણે 7 બોલનો સામનો કર્યો. તેથી તે પહેલી ઇનિંગમાં થોડો કમનસીબ હતો.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ મોટી જીત મેળવી છે. નાગપુરમાં રમાયેલી આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને માત્ર ત્રણ દિવસમાં ઇનિંગ્સ અને 132 રને હરાવ્યું હતું. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડી સામે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હતી. ટીમ ઈન્ડિયા હવે 4 ટેસ્ટ મેચની સીરિઝમાં 1-0થી આગળ છે.
રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષથી એમબીબીએસનો અભ્યાસક્રમ પણ ગુજરાતીમાં ભણાવાશે અને કોર્સના પુસ્તકો પણ ગુજરાતીમાં ઉપલબ્ધ થશે, એવું સરકારી પ્રવક્તા-મંત્રી ઋષિકેશ પટેલે બુધવારે મંત્રીમંડળની બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 350 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાને 67 રને હરાવ્યું હતું. આ જીત સાથે ભારત ODI સિરીઝમાં 1-0થી આગળ થયું છે. આજની મેચમાં શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ લડાયક સદી ફટકારી હતી.
ભારત T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારતીય ચાહકોને આ સારા સમાચાર સુપર-સન્ડેના સવારે 9 વાગ્યા પહેલા જ મળ્યા જ્યારે ઓરેન્જ આર્મી એ દક્ષિણ આફ્રિકાનો શિકાર કર્યો. T20 વર્લ્ડ કપમાં રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ડચ ટીમની આ જીત સાથે જ દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું.
Sikandar Raza: સિકંદર રઝાનો જન્મ 24 એપ્રિલ 1986ના રોજ પાકિસ્તાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં થયો હતો. 2002માં, તે તેના પરિવાર સાથે ઝિમ્બાબ્વે સ્થળાંતર થયો હતો. પરંતુ ત્યાંની નાગરિકતા મેળવવામાં 9 વર્ષ લાગ્યા. તેને આ અધિકાર 2011માં મળ્યો હતો.
T20 World Cup 2022: વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ પહેલા પ્રથમ મેચમાં પાકિસ્તાનને ભારત સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
T20 વર્લ્ડ કપમાં વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. 2010ની ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ આયર્લેન્ડ સામે હારી ગઈ છે. 12માં નંબરની ટીમ આયર્લેન્ડે ઈંગલેન્ડને ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ 5 રનથી હરાવી છે. વરસાદ આવ્યો ત્યારે ઈંગ્લેન્ડે 14.3 ઓવરમાં 105 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. મોઈન અલી (24) અને લિયામ લિવિંગ્સ્ટન (1) ક્રિઝ પર છે. આ પહેલા આયર્લેન્ડને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આ નિર્ણાયક મેચમાં વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમી હતી અને 53 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. કોહલીએ 6 ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ્યા હતા. મેચ બાદ તે ભાવુક થઈ ગયો હતો.
T20 વિશ્વકપના રાઉન્ડ-1ના 11માં મુકાબલામાં આયર્લેન્ડને જીતવા 147 રનનો ટાર્ગેટ 147 રનના ટાર્ગેટનો પીછો કરતા આયરલેન્ડે 17.3 ઓવરમાં રનચેઝ કરી T20 વર્લ્ડકપ 2022માં અત્યારસુધીનો સૌથી મોટો અપસેટ સર્જતા વેસ્ટ ઇન્ડીઝને બહાર ફેંકી દીધું હતું, આયરલેન્ડે વેસ્ટ ઇન્ડીઝને 9 વિકેટે હરાવી સુપર-12 રાઉન્ડમાં ક્વોલિફાય કરી લીધું હતું.
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં બુધવારે કરો યા મરોની મેચમાં વેસ્ટ ઈન્ડિઝે વિજય મેળવ્યો હતો. જો ટીમ સ્કોટલેન્ડ સામેની પ્રથમ મેચમાં પરાજય બાદ આજે ઝિમ્બાબ્વે સામે હારી ગઈ હોત તો ટુર્નામેન્ટના રાઉન્ડ-1માં જ પ્રવાસનો અંત આવ્યો હોત
પંજાબના મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝની પહેલી મેચમાં ભારતે દમદાર બેટિંગ કરતા 20 ઓવરમાં 208 રન ફટકાર્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા 209 રનનો વિશાલ ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 9 બોલમાં 11 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલી માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો.
ક્રિકેટના ઈતિહાસમાં આવી માત્ર ત્રણ મેચ રમાઈ છે જ્યારે મેન ઓફ ધ મેચનો એવોર્ડ ખેલાડીને નહીં પરંતુ સમગ્ર ટીમને આપવામાં આવ્યો હોય. મેન ઓફ ધ મેચ એવોર્ડ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને આપવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે એક ખેલાડીને નહીં પરંતુ આખી ટીમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હોય.
એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાનો 23 રને ભવ્ય વિજય થયો છે. તો આ સાથે શ્રીલંકાએ બંને દેશો વચ્ચે રમાયેલી અત્યાર સુધીમાં 22 T20 ઈન્ટરનેશનલ મેચમાં 10 મેચ જીતી લીધી છે. જ્યારે શ્રીલંકાએ આ છઠ્ઠો એશિયા કપ જીતી લીધો છે. આ મેચમાં પાકિસ્તાનને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે.
છેલ્લી ઓવર સુધી રોમાંચક બનેલી મેચમાં શ્રીલંકાએ એક બોલ બાકી રાખીને ભારતને છ વિકેટે પરાજય આપીને એશિયા કપ T20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ભારતના આઠ વિકેટે 173 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર શ્રીલંકન ટીમે 19.5 ઓવરમાં ચાર વિકેટે 174 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. સુપર-4માં પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારવાના કારણે ભારતના અભિયાનનો લગભગ અંત આવી ગયો છે
એશિયા કપ 2022ના સુપર-4 મુકાબલામાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવી પહેલી મેચમાં મળેલ હારનો બદલો લીધો હતો. પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન મહોમ્મદ રીઝવાને સૌથી વધુ 71 રન બનાવ્યા હતા.
એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું. પાકિસ્તાન સામે 149 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે રન ચેઝ કરી મેચ જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાના શાનદાર ઓલરાઉન્ડર પરફોર્મન્સના સહારે ભારતે રસાકસીભરી મેચમાં પાકિસ્તાને હરાવી એશિયા કપની શાનદાર શરૂઆત કરી હતી.
ભારતના સ્ટાર ભાલા ફેંક નીરજ ચોપરાએ ઈજામાંથી સાજા થયા ��ાદ પુનરાગમન કર્યું છે. નીરજ ચોપરાએ શુક્રવારે 89.08 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે લુસાને ડાયમંડ લીગની ફાઇનલમાં ટાઇટલ જીત્યું હતું.
અમેરિકાના મહાન બોક્સર માઈક ટાયસન સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઘેરાયેલા છે. 56 વર્ષીય ટાયસન તાજેતરમાં મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વ્હીલચેરમાં જોવા મળ્યા હતા. તે સાયટીકા ફ્લેર-અપ્સથી પીડિત હોવાનું કહેવાય છે, પીઠની સમસ્યા જે તેને લાંબા સમયથી હતી.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સે પોતાનું કૌવત બતાવ્યું. મેરઠની અન્નુ રાનીએ જેવલિન થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ફાઈનલ મેચમાં અન્નુએ 60 મીટર દૂર બરછી ફેંકી હતી
પાંચ વખતના મેડલ વિજેતા અને જુનિયર રાષ્ટ્રીય સ્તરના બોક્સરનું પંજાબના તલવંડીમાં ડ્રગના ઓવરડોઝને કારણે મૃત્યુ થયું હોવાના સમાચાર છે. મૃતકની ઓળખ 19 વર્ષીય કુલદીપ સિંહ તરીકે થઈ છે. કુલદીપ તલવંડીના સાબો વિસ્તારનો રહેવાસી હતો.
ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીની ત્રીજી મેચ 119 રને જીતી લીધી છે. વરસાદથી પ્રભાવિત આ મેચનું પરિણામ ડકવર્થ લુઈસ નિયમ પર આધારિત હતું. ભારતીય કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ઇનિંગ્સ દરમિયાન બે વખત વરસાદ પડ્યો હતો.
ભારતીય ટીમે મજબૂત સ્થિતિ બનાવી લીધી ભારતીય ટીમે બીજા દાવમાં 257 રનની મજબૂત લીડ મેળવી પૂજારા 50 અને ઋષભ પંત 30 રને અણનમ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની
2023થી પ્રત્યેક મેચ માટે બોર્ડને 119 કરોડ રૂપિયા મળશે 2023થી BCCI ઉપર પાંચ વર્ષ માટે નાણાંનો વરસાદ આગામી પાંચ વર્ષ માટે BCCIએ ચાર પેકેજ તૈયાર કર્યા
ત્રીજી ટી20 : ભારતનો 48 રનથી વિજય, ભારત 5/179 ઋતુરાજ ગાયકવાડ 57 રન, હર્ષલ 4/25દક્ષિણ આફ્રિકા 131 રન સાથે ઓલ આઉટસુકાની તરીકે રિષભ પંત સતત ત્રીજો ટોસ
ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી સિઝનમાં IPLમાં ખીતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી દીધું છે.
IPL 2022ની ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સે 7 વિકેટથી રોયલ ચેલેન્જર બેંગ્લોરને હરાવી દીધું છે. આની સાથે જ રાજસ્થાને ફાઈનલમાં રોયલ એન્ટ્રી મારી દીધી છે.
હેઝલવુડની 3,હર્ષલ-સિરાજ-હસરંગાની 1 વિકેટ કે. એલ. રાહુલના 58 બોલમાં અદભૂત 79 રન બેંગ્લોર ક્વોલિફાયર-2 માં પહોંચ્યુંઆજે IPL 2022ની 72મી મેચમાં બેંગ્લોરે લ
GT અને RRની પહેલી ક્વોલિફાયર મેચની છેલ્લી ઓવર રોમાંચક રહી હતી. આ ઓવરમાં 2 રન આઉટ થવાની સાથે અશ્વિન અને સાથી ખેલાડી રિયાન પરાગ ગુસ્સામાં સામ-સામે આવી ગયા હતા.
ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે થનારી ટી-20 ક્રિકેટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાના ખિલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. કે.એલ રાહુલને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે વિરોટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
લખનઉ સુપર જાયન્ટ્સે બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 રને હરાવીને IPL 2022ના પ્લે-ઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ જીત સાથે LSGના 14 મેચમાં 18 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર આવી ગઈ છે.
સ્પોર્ટ્સ જગત માટે ખરાબ સમાચાર છે.ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું નિધન (Andrew Symonds Death) થયું છે. એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં એક કાર અકસ્માતમાં મોત થયું હતું. તેને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.
IPL 2022ની આજે રમાયેલી ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં GT દ્વારા આપવામાં આવેલ 145 રનના લક્ષ્યાંકનો પીછો કરતા LSGની આખી ટીમ માત્ર 82 રનના સામાન્ય સ્કોરમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. ગુજરાત તરફથી રશીદ ખાને માત્ર 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તો રવિશ્રીનીવાસન સાઈ કિશોર અને યશ દલાલે 2-2 વિકેટ ઝડપી હતી.
લખનઉએ પંજાબને 20 રનથી હરાવ્યું મોહસિન ખાનની શાનદાર 3 વિકેટ દુષ્મંથા ચમીરા-કૃણાલ પંડ્યાની બે-બે વિકેટ લખનઉ પોઈન્ટ ટેબલમાં ટોપ-થીમાં પહોંચ્યું
ભૂતપૂર્વ ભારતીય ઓપનર અરુણલાલ 66 વર્ષની વયે ફરીથી લગ્ન કરશે. તેની નવી પત્નીનું નામ બુલબુલ સાહા છે અને તે ટીચર છે. તેની વય ૩8 વર્ષની છે
અમેરિકાના પૂર્વ સ્ટાર બોક્સર માઈક ટાયસનનો ગુસ્સે ભરેલો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં માઈક ટાયસન ફ્લાઈટમાં એક મુસાફરને મારતો જોવા મળી રહ્યો છે
રોમાંચક મેચમાં CSKએ MIને 3 વિકેટથી હરાવ્યું મુંબઈની સતત સાતમી હાર ધોનીએ આખરી બોલ પર ચોગ્ગો ફટકારી મેચ જીતાડી ઉનડકટની આખરી ઓવરમાં 17 રન ફટકાર્યા
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે.
IPL 2022: ગુજરાતે ચેન્નાઈને 3 વિકેટથી હરાવ્યું કિલર મિલરના 51 બોલમાં ધમાકેદાર 94 રન રાશિદ-મિલરની મેચ વિનિંગ પાર્ટનરશિપ જોર્ડનની એક ઓવરમાં 25 રન ફટકાર્યા
IPL 2022 | IPL Live Score | MI Vs PBKS: આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતી લીધો છે. રોહિતે પંજાબ કિંગ્સની ટીમને બેંટિગ આપી છે.
રૉયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્લાઈંગ 11માં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, જ્યારે રાજસ્થાનની ટીમ પણ અગાઉની મેચની જેમ યથાવત રાખવામાં આવી છે.
Tata IPL : ભારતીય ક્રિકેટ ટીમનો એક એવો મજબૂત ક્રિકેટર છે જેણે આવતાની સાથે જ વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો હતો
IPL Live | SRH Vs RR: રાજસ્થાનની બેટિંગ મહદઅંશે કેપ્ટન સંજુ સેમસનના પ્રદર્શન પર નિર્ભર છે. સંજુ સેમસન પર આ સિઝનમાં શાનદાર પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે.
કેપ્ટન હાર્દિકે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી બંને ડેબ્યૂ ટીમો ગુજરાત-લખનઉ વચ્ચે પ્રથમ મેચ પહેલીવાર આમને-સામને રમશે પંડ્યા બ્રધર્સ
સોમવારે આઈપીએલ 2022નો ચોથો મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ(GT vs LSG) વચ્ચે રમાશે. બન્ને ટીમ વચ્ચેની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ