What’s hot now

  • PM Modi In Punjab: મને સમજવાની ભૂલ ન કરતા,મોં ખોલીશ ને તો....

    May 30,2024

    લોકસભાની ચૂંટણીને લઇને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂન થવાનું છે. ત્યારે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. ત્યારે પ્રચારના અંતિમ દિવસે રાજકીય દિગ્ગજો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સીએમ યોગી લુધિયાણામાં જ્યારે રાહુલ ગાંધી ઓડિશામાં પ્રચાર કરવાના છે. ત્યારે પીએમ મોદી પંજાબ પહોંચ્યા છે.

  • કર્ણાટકના બેલ્લારીમાં સોનાના વેપારીને ત્યાં દરોડા,કોથળાભરી રોકડ અને સોનુ મળ્યુ

    Apr 08,2024

    લોકસભા ચૂંટણી 2024 પહેલા, જ્યારે પોલીસે કર્ણાટકના બેલ્લારી શહેરમાં એક સોનાના વેપારીને ત્યાં દરોડો પાડ્યો હતો, ત્યારે ત્યાંથી મળી આવેલી વસ્તુઓ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પોલીસે આ સુવર્ણકાર પાસેથી રૂ. 5.60 કરોડ રોકડા, 3 કિલો સોનું, 103 કિલો ચાંદીના દાગીના અને 68 ચાંદીની લગડીઓ જપ્ત કરી છે.

  • ટાટા જૂથનું માર્કેટ કેપિટલાઈઝેશન પાકિસ્તાનના જીડીપી કરતાં પણ વધુ

    Feb 20,2024

    આપણા પડોશી દેશ પાકિસ્તાનની કંગાળ હાલત કોઇનાથી છૂપી નથી પણ કદાચ વાચકોને એ ખબર નહી હોય કે અગ્રણી બિઝનેસ જૂથ ટાટા જૂથે જ એકલા હાથે સમગ્ર પાકિસ્તાનના અર્થતંત્રને પાછળ રાખી દીધું છે. એક અહેવાલ અનુસાર ટાટા જૂથનું માર્કેટ કેપિટલાઇઝેશન 365 અબજ ડોલર એટલે કે 30.30 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

  • જૂનાગઢ યાર્ડમાં લસણના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો

    Feb 13,2024

    જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં લસણના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. અત્યાર સુધીમાં લસણના સૌથી વધુ ભાવ સામે આવ્યો છે. ઉત્પાદનમાં ઘટાડો થયો અને જૂનું લસણ પૂર્ણ થઈ ગયું હોવાની વિગતો સામે આવી રહ્યું છે.

Around The World

  • Israel Attack: ગાઝાના વિસ્તારો પર ઈઝરાયેલનો એટેક, 78 લોકોના થયા મોત
    May 30,2024

    Israel Attack: ગાઝાના વિસ્તારો પર ઈઝરાયેલનો એટેક, 78 લોકોના થયા મોત

    ઇઝરાયેલની સૈન્યએ બુધવારે દાવો કર્યો હતો કે તેણે ઇજિપ્ત સાથે ગાઝાની સરહદે ચાલતા વ્યૂહાત્મક કોરિડોર પર નિયંત્રણ મેળવી લીધું છે. ફિલાડેલ્ફિયા તરીકે ઓળખાતો આ કોરિડોર પડોશી દેશ ઇજિપ્તની સરહદ પર દક્ષિણ ગાઝા શહેર રફાહ નજીક ફેલાયેલો છે, જ્યાં તાજેતરમાં ઇઝરાયેલી દળો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.

    Happy Birthday Rohit Sharma: જાણો 'હિટમેન'ના 5 ઐતિહાસિક રેકોર્ડ્સ, જેને તોડવા અશક્ય
    Apr 30,2024

    Happy Birthday Rohit Sharma: જાણો 'હિટમેન'ના 5 ઐતિહાસિક રેકોર્ડ્સ, જેને તોડવા અશક્ય

    ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા મંગળવારે (30 એપ્રિલ) 37 વર્ષનો થઈ ગયો. હિટમેન રોહિત હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ધૂમ મચાવી રહ્યો છે. આ વખતે તે મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો કેપ્ટન નથી. રોહિત એક ખેલાડી તરીકે રમી રહ્યો છે. તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી મળી છે.

Top